________________ જ્ઞાનસાર 20 "एवं जिणपण्णत्ते सद्दहमाणस्स भावओ भावे। પુરણામળિયો સણસો વદ્દ ગુરો ?" सन्मति० का 2 गा० 32 “એમ જિનેક્ત ભાવોને ભાવથી શ્રદ્ધા કરનાર પુરૂષના અભિનિબંધને વિષે (મતિજ્ઞાનને વિષે) દર્શન શબ્દ યુક્ત છે.” તથા કિયાનના અભિપ્રાયે કિયાના લાભથી સાધ્યની સિદ્ધિ કરવા ગ્ય છે. પ્રથમ કિયાનયથી સાધ્યની સિદ્ધિ કરવી અને જ્યારે આત્મતત્ત્વ પ્રગટ થાય ત્યારે બધું જ્ઞાનનયથી સાધ્ય થાય છે. વાસ્તવિક રીતે તે જ્ઞાનની પ્રવૃત્તિ એ જ ચારિત્ર છે. કારણ કે જ્ઞાનસ્વરૂપ આત્માની સેવા તે આત્માને ધર્મ છે. તેથી જ્ઞાનસ્વરૂપ જ આત્મા છે. यतः प्रवृत्तिन मणौ लभ्यते वा न तत्फलम् / अतात्त्विकी मणिज्ञप्तिमणि श्रद्धा च सा यथा // 4 // જેમ જેથી મણિને વિશે પ્રવૃત્તિ ન થાય અથવા વિનિયોગ-અલંકારાદિમાં યોજના કરવા રૂપ પ્રવૃત્તિનું ફળ પણ ન પ્રાપ્ત થાય તે તે મણિનું જ્ઞાન અને “આ મણિ છે એવી શ્રદ્ધા અવાસ્તવિક-અસત્ય છે. અશુદ્ધ જ્ઞાનનું નિષ્ફળપણું દઢ કરે છે–જેમ જે મણિ નથી તેમાં મણિને આરેપ કરવાથી કે ખોટા મણિમાં 1 યથા=જેમ. વત:=જેથી. મળ=મણિને વિષે. પ્રવૃત્તિ =પ્રવૃત્તિ. ન=ન થાય. વા=અથવા. તસ્વં પ્રવૃત્તિનું ફળ. ન =ન પ્રાપ્ત થાય. રાત્રતે. તાત્ત્વિદી=અવાસ્તવિક. મળ=મણિનું જ્ઞાન. અને. મળદ્વા=મણિની શ્રદ્ધા. (જાણવી).