________________ જ્ઞાનસાર 19ii ડુબે છે એ મેટું આશ્ચર્ય છે. બીજા જે હલકા હોય તે બૂડે નહિ, કહ્યું છે કે - "तूलं तृणादपि लघु तूलादपि हि याचकः / वायुना किं न नीतोऽसौ मामयं प्रार्थयिष्यति" // “તુણથી આકડાનું રૂ હલકું છે અને આકડાના રૂથી પણ હલકે યાચક છે. તે પણ “મારી પાસે માગશે એવા ભયથી વાયુ તેને ખેંચી જ નથી.” પરવસ્તુની ઈચ્છામાં આસક્ત થયેલા સ્પૃહાવઃ તૃણ અને આકડાના રૂ જેવા હલકા, તુચ્છ અને મલિન જણાય છે, અને હલકા હેવા છતાં પણ એઓ પૃહા વગેરેથી ભવસમુદ્રમાં બુડે છે તે આશ્ચર્ય છે. લૌકિક વ્યવહારમાં લઘુપણું તરવાનું કારણ છે અને અહીં જે લઘુપણું છે તે સંસારમાં બુડવાનું કારણ છે. જો કે તેઓ પ્રાર્થના વગેરેના વ્યવહારવાળા છે અને એથી હલકા સ્વભાવવાળા છે, તે પણ ત્રણ ભુવનને ધન અને સ્વજનની તૃષ્ણાથી ભારે થયેલા હેવાથી બુડે છે એ ભાવાર્થ છે. गौरवं पौरवन्द्यत्वात् प्रकृष्टत्वं प्रतिष्ठया। ख्याति जातिगुणात् स्वस्य पादुष्कर्यान्न नि:स्पृहः॥ સ્પૃહારહિત સાધુ નગરવાસી લોકોને વન્દનીય હોવાથી પિતાની મોટાઈને, પ્રતિષ્ઠા-શેલાથી ઉત્તમપણાને અને જાતિકુલસંપન્નપણાથી પ્રસિદ્ધિને ન પ્રગટ કરે. 1 નિછૂઃસ્પૃહારહિત મુનિ. વૌરવશ્વસ્વ=નગરવાસીઓથી વંદન કરવા ગ્ય હોવાથી. ગૌરવં=મોટાઈને પ્રતિષ્ઠા=પ્રતિષ્ઠા વડે. પ્રણવંત્ર સર્વોત્તમપણાને. સ્વચ=પતાના. જ્ઞાતિગુir=ઉત્તમ જાતિગુણથી. રહ્યાતિંત્રપ્રસિદ્ધિને. ન ખાવુકુતન પ્રગટ કરે.