________________ 190 નિસ્પૃહાષ્ટક પૃહા-આશા એ લેભનો પર્યાય છે અને લેભ કષાયને પરિણામ છે. તેથી તેને ત્યાગ કરે એ શ્રેયસ્કર છે. જે પૃહા આત્માથી વિરૂદ્ધ પરભાવમાં રમણીયપણાના પરિણામરૂપ ચાંડાલીને સંગ કરે છે. માટે સ્પૃહા તજવા લાયક છે. "जे परभावे रत्ता मत्ता विसएसु पावबहुलेसु / आसापासनिबद्धा भमंति चउगइमहारने"॥ જેઓ પરભાવમાં રતિવાળા છે અને ઘણા પાપવાળા વિષયેમાં મસ્ત છે, તેમ જ આશારૂપ જાળમાં બંધાયેલા છે, તેઓ ચારગતિરૂપ મોટા અરણ્યમાં ભમે છે” પરભાવમાં વૃત્તિ એ જ વિભાવ છે અને તે આત્મશક્તિને નાશ કરવામાં મુદુગર સમાન છે. એથી નિગ્રન્થ મુનિએ પારકી આશારૂપ જાળને છેદીને સ્વરૂપનું ચિન્તન, સ્વરૂપમાં રમણતા અને સ્વરૂપના અનુભવમાં લીન થાય છે, તત્ત્વના આનન્દથી પુષ્ટ થાય છે, સ્વરૂપમાં રમણ કરે છે અને વિષયરૂપ જીર્ણ ભવકૃપમાં પડવાથી અટકે છે. स्पृहावन्तो विलोक्यन्ते लघवस्तृणतूलवत् / महाश्चर्य तथाप्येते मजन्ति भववारिधौ // 5 // સ્પૃહાવાળાલાલચુ છે તૃણુ અને આકડાના રૂ જેવા હલકા દેખાય છે, તો પણ એ સંસારરૂ૫ સમુદ્રમાં 1 કૃદ્વિતઃસ્પૃહાવાળા. તૃગતૃવતeતરખલા અને આકડાના રૂની પેઠે. ઢઘવ =હલકા. વોય તે દેખાય છે. તથાઇપિકત પણ. જો એઓ. મવવાધિૌ=સંસારસમુદ્રમાં. મન્નત બુડે છે. (ત) મામોટું આશ્ચર્ય છે.