________________ I શ્રી કૈલાસસાગર સુરિશ્વરજી સ્મૃતિ | ગ્રંથ - 1, ન્યાયવિશારદ ન્યાયાચાર્ય શ્રીમદ્ યશોવિજયોપાધ્યાય વિરચિત જ્ઞાનસાર અષ્ટક પણ ભાષાર્થ અને શ્રીમદ્દ દેવચંદ્રજી વિરચિત જ્ઞાનમંજરી ટીકાના ભાષાન્તર સહિત - પ્રકાશક :શ્રી કૈલાશ કંચન ભાવસાગર શ્રમણ સંઘ સેવા ટ્રસ્ટ 117/6 જવાહર નગર, રોડ નં. 8, ગોરેગાંવ (વે) મુંબઈ-૪૦૦ 062. મુદ્રક : કાતિલાલ છેડા, છેડા ફેટ ઓફસેટ, વડાલા, મુંબઈ-૩૧. ટે. નં. 412 41 41 好的SSSSS888888888 आत्माज्ञानभवं दुःखं आत्मज्ञानेन हन्यते / अभ्यस्यं तत् तथा येन आत्मा ज्ञानमयो भवेत् // દુઃખ આત્માના અજ્ઞાનથી થયેલું છે અને તે આત્મક જ્ઞાનથી નાશ પામે છે. માટે આત્મજ્ઞાનને અભ્યાસ કરવા જિગ્યા છે, જેથી આત્મા જ્ઞાનમય થાય.