________________ જ્ઞાનસાર 145 કેવલજ્ઞાનને ધારણ કરનારા આકાશમાં સૂર્યની પેઠે પ્રકાશે છે. જ્ઞાનીને પણ ક્રિયાની આવશ્યકતા છે–એ બતાવે છેस्वानुकूलां क्रियां काले ज्ञानपूर्णोऽप्यपेक्षते / प्रदीपः स्वप्रकाशोऽपि तैलपूर्त्यादिकं यथा // 3 // જેમ દવે પિતે સ્વપ્રકાશરૂપ છે તે પણ તેલ પૂરવા વગેરે ક્રિયાની અપેક્ષા રાખે છે, તેમ પૂર્ણજ્ઞાની પણ આવસરે સ્વભાવરૂપ કાર્યને અનુકૂલ ક્રિયાની અપેક્ષા રાખે છે. (અર્થાત પૂર્ણજ્ઞાનીને પણ અવસરે સ્વભાવને અનુકૂલ ક્રિયાની આવશ્યક્તા છે). સ્વ અને પરના વિવેકવાળા પૂર્ણજ્ઞાની પણ કાર્ય કરવાના અવસરે સ્વભાવની પિષક એવી સાધનકાર્યને કરવારૂપ ક્રિયાની અપેક્ષા રાખે છે. હે પાદેય તત્ત્વને જ્ઞાતા સમ્યજ્ઞાની પ્રથમ સંવરરૂપ કાર્યની રુચિવાળો દેશવિરતિ અને સર્વવિરતિરૂપ કિયાને આશ્રય કરે છે. વળી ચારિત્રયુક્ત તત્ત્વજ્ઞાની કેવલજ્ઞાનરૂપ કાર્યને ઉત્પન્ન કરવાની ઇચ્છાવાળા શુકલધ્યાનારૂઢ થવાની ક્રિયાને આશ્રય કરે છે. અને કેવલજ્ઞાની સર્વસંવર અને પૂર્ણાનન્દ પ્રાપ્ત કરવાના અવસરે યોગના નિરોધ કરવારૂપ ક્રિયા કરે છે. એ હેતુથી જ કહેવામાં આવ્યું છે કે “જ્ઞાનીને પણ ક્રિયાની અપેક્ષા 1 વા =વભાવને અનુલ, પોપક. ચિ=આવસ્યકાર્તિ દિવાની. =અવસરે. જ્ઞાન =જ્ઞાનવડે પરિપાનું, પ્રાર્થનાની. પણ. વેલસે અપેક્ષા રાખે છે. જેમ. :=ii. પતિ પ્રકાશરૂપ. (છતાં) =પણ. તે પૂર્વાજિંત્રોલનું પ્રવું વગેરેની ( અપેક્ષા રાખે છે.)