SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનસાર 129 ઔદયિક ભાવના ત્યાગવાળો થાય, અર્થાત ઔદયિક ભાવને છોડી ક્ષયપસમભાવવાળે થાય, તત્વજ્ઞાની અભ્યન્તર સંબધને વિશે રતિ કરે છે તે જણાવે છે-હું સ્વરૂપસાધનમાં તત્પર થએલો છું, તે મારે સમતા એક જ ભગગ્ય પ્રિય સ્ત્રી છે. કારણ કે પરમાર્થનું અવલંબન કરનારને સમતા રૂ૫ વનિતા હોય છે, સમાન આચારવાળા સાધુઓ મારા જ્ઞાતિ–સગાસંબન્ધી છે–એમ વિચારીને ધર્મસંન્યાસવા-ગૃહસ્થ ધર્મને ત્યાગી થાય એટલે ઓદયિક સંપત્તિને છેડી ક્ષાયોપથમિક સાધનસંપત્તિને સ્વીકારે. જીવ અનાદિ કાળથી પરવસ્તુને સંગ વગેરે વિભાવસંપદાને ઈચ્છ, ગ્રહણ કરતે અને ભાગવત ભવાટવીમાં પરિભ્રમણ કરે છે અને તે જ આત્મા સમ્યજ્ઞાન અને દર્શનવડે ચારિત્રધર્મના પરિણામવાળે થઈ મેક્ષને સાધક થાય છે. धर्मास्त्याज्याः सुसंगोत्थाः क्षायोपशमिका अपि / प्राप्य चन्दनगन्धाभं धर्मसंन्यासमुत्तमम् // 4 // બાવનાચન્દનના ગબ્ધ સમાન ક્ષાયિકપણાથી ઉત્તમ ધર્મસંન્યાસને પ્રાપ્ત કરીને સત્સંગથી ઉત્પન્ન થએલા ક્ષાપશમિક-ક્ષપશમથી પ્રાપ્ત થએલા ક્ષમાદિક ધર્મો પણ ત્યાગ કરવા યોગ્ય છે, 1 વનનિવામં ચન્દનના ગબ્ધ સમાન. સત્તમં=શ્રેટ. ધર્મવંચાણં=ધર્મસંન્યાસને. પ્રાપ્ય પ્રાપ્ત કરીને. સુવંચા=સત્સંગથી ઉત્પન્ન થયેલા. ક્ષાયોપરામિવા: ક્ષયોપશમથી પ્રાપ્ત થએલા. પિ=પણ ધમક ધર્મો. ચાળ્યાઃ તજવા લાયક છે.
SR No.032774
Book TitleGyansara Ashtak ane Deshna Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherKailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
Publication Year
Total Pages1004
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy