________________ ^ ^ ^^ ^^. જ્ઞાનસાર 11 ઈન્દ્રાદિક દેવે પૃથ્વી ઉપર મુનિઓના ચરણકમળમાં આળોટે છે. આ હેતુથી અનાદિ કાળે અનેક વાર ભગવેલા વિષયોથી નિવૃત્તિ કરવા યોગ્ય છે, તેને સંગ પણ કરવા ગ્ય નથી, તેને પૂર્વ પરિચય સ્મરણ કરવા યોગ્ય નથી, એ સંસારના કારણુ ઈન્દ્રિયેના વિષયે પ્રતિસમય જુગુપ્સા કરવા યોગ્ય છે. આથી નિગ્રંથ મુનિઓ વાચનાદિ વડે તત્વના અવકન અને વિચારણા વગેરેમાં કાળ વ્યતીત કરે છે. કહ્યું છે કે - "निम्मलनिक्कलनिस्संगसिद्धसम्भावफासणा कइया" નિર્મલ, નિષ્કલ, (પરિપૂર્ણ) સંગ રહિત એવા સિદ્ધ ભગવંતના સ્વરૂપને સ્પર્શ ક્યારે થશે?” ઈત્યાદિ ચિવડે રત્નત્રયની પરિણતિવાળા વિકલ્પ અને જિનકલ્પમાં સ્થિર થાય છે. માટે સર્વ ભવ્યોનું એ જ કર્તવ્ય છે. 8 त्यागाष्टकम् संयंतात्मा श्रये शुद्धोपयोगं पितरं निजम् / धृतिमम्बां च पितरौ तन्मां विसृजतं ध्रुवम् // 1 // युष्माकं संगमोऽनादिर्षन्धवोऽनियतात्मनाम् / ध्रुवैकरूपान् शीलादिबन्धूनित्यधुना श्रये // 2 // 1 સંચતામ=સંયમને અભિમુખ થએલો હું. સુપયોાં=શુદ્ધઉપયોગરૂપ. નિબં=પતાના. પિતર–પિતાને. ચ=અને. ધૃતિં-આત્મરતિરૂપ. ૩ખ્યાં=માતાને. થયે=આશ્રય કરું છું. (તો) પિતરૌ=ડે માતાપિતા! મ=મને. ઘુવં=અવશ્ય. વિગત ડે. 2 કપ =હે બધુઓ! નિયતાત્મનાં અનિશ્ચિત છે આત્મા–