________________ જ્ઞાનસાર - 11 રૂપ ઘડાઓ દેડે છે. તૃષ્ણનું અનન્તપણું છે. એ સંબધે કહ્યું છે કે - "सुवन्नरुप्पस्स य पव्वया भवे, सिया हु केलाससमा असंखया। नरस्स विलुद्धस्स न हुन्ति किंचि, इच्छा हु आगाससमा अणंतया" // ૩રર૦ . 1 . 28 "वारमणंतं भुत्ता वंता चत्ता य धीरपुरिसेहिं / ते भोगा पुण इच्छइ भोत्तुं तिण्हाउलो जीवो" // “સેના અને રૂપાના પર્વતે હોય અને તે કૈલાસના જેવડા (મેટા) અને અસંખ્યાતા હોય, તે પણ અત્યંત લભી મનુષ્યને “કંઈ પણ નથી એમ લાગે છે. કારણ કે ઈચ્છા આકાશ સમાન અનન્ત છે.” “જે ભેગોને જીવોએ અનન્તી વાર ભેગવીને છેડી દીધેલા છે અને જેને ધીર પુરૂષએ ત્યાગ કરેલ છે તે ભેગને તૃણાથી વ્યાકુલ થએલે જીવ ભોગવવાને ઇચ્છે છે.” તૃષ્ણાથી વ્યાકુલ થએલા જીવને વિષે રમણીય લાગે છે, અને તે તૃષ્ણા અનાદિ અભ્યાસથી અને વિષયના પ્રસંગથી વધે છે. માટે ઇન્દ્રિયોના વિષયોને ત્યાગ કરવો યુક્ત છે. सरित्सहस्रदुष्पूरसमुद्रोदरसोदरः। तृप्तिमान् नेन्द्रियग्रामो भव तृप्तोऽन्तरात्मना // 3 // 1 સિંદૂરસમુદ્રોસો =હજારે નદીઓ વડે ન પૂરાઈ