________________ 12 પ્રસ્તાવના આવ્યું છે. તેમણે જ ઉપસંહારમાં જ્ઞાનસારનું ફળ બતાવ્યું છે કે નિર્વિકાર અને બાધા રહિત જ્ઞાનસારને પ્રાપ્ત થયેલા, પરની આશા રહિત મહાત્માઓને અહીં જ મોક્ષ છે. જ્ઞાનસારની વાણીના તરગે વડે જેનું ચિત્ત ભીંજાયેલું છે તે મનુષ્ય તીવ્ર મોહાગ્નિના દાહની પીડા પામતે નથી. ક્રિયાથી કરેલ કલેશને ય દેડકાના ચૂર્ણ સમાન છે અને જ્ઞાનસારથી કરેલો કર્મક્ષય બની ગયેલા દેડકાના ચૂર્ણ સરખે છે. જ્ઞાનસારની પૂર્ણતા સિદ્ધપુરમાં દિવાળીના દિવસે કરવામાં આવી છે. પરંતુ તેમણે કઈ સાલમાં તેની રચના કરી તે જણાવ્યું નથી. છતાં તે ગ્રન્થ જ્ઞાનની પરિપકવ દશામાં પિતાની ઉત્તરાવસ્થામાં છેવટે રચ્યો હે જોઈએ તેમ સહજ અનુમાન થઈ શકે છે. ભાવાર્થ-જ્ઞાનસાર ઉપર ઉપાધ્યાયજીએ પતે ભાષાર્થ (ટ) લખે છે. તેમણે તેના ઉપર અવણુિં લખી હતી, પણ અત્યારે તે મળતી નથી. ભાષાર્થની રચના સંક્ષિસ છે, તે પણ તેમને જ્યાં જ્યાં લખવાની જરૂર લાગી ત્યાં ત્યાં ગ્રન્થના ભાવને ઘણી સ્પષ્ટ રીતે પ્રગટ કર્યો છે. દા. ત. પૂણષકમાં સચ્ચિદાનન્દપૂર્ણ આત્મા સમસ્ત જગતને પૂર્ણ રૂપે જુએ છે. અહીં શંકા થાય કે અપૂર્ણ જગતને પૂર્ણ રૂપે જુએ છે તો તેને બ્રાતિ કેમ ન કહેવાય? તેના ઉત્તર રૂપે ભાષાથમાં લખ્યું છે કે “નિશ્ચયનયની દૃષ્ટિએ જાતિ નથી. એટલે પૂર્ણ આત્માની નિશ્ચયનયની દૃષ્ટિ છે, તેથી તેમાં જાનિ નથી. આ સ્પષ્ટ ખુલાસે જ્ઞાનમંજરી