________________ જ્ઞાનસાર 105 "बालाभिरामेसु दुहावहेसु न तं सुहं कामगुणेसु रायं / विरत्तकामाण तवोधणाणं जं भिक्खुणो सीलगुणे रयाणं" // ૩ત્તરાધ્યયન . 22 . 7. “જેઓએ રાગ-દ્વેષને નાશ કર્યો છે એવા ધીર મુનિઓ તેઓને વંદન કરવામાં આવે તે પણ હર્ષ પામતા નથી, તેઓની નિન્દા કરવામાં આવે તો ગુસ્સે થતા નથી, પરંતુ તેઓ દાન્ત–ઉપશાન્ત થયેલા ચિત્ત વડે વિચરે છે. - હે રાજન ! બાલ-અજ્ઞ ને મનહર લાગતા અને દુઃખ આપનારા એવા કામગુણોને વિશે તે સુખ નથી કે જે કામગથી વિરક્ત થએલા, તરૂપ ધનવાળા અને શીલગુણેને વિશે રતિવાળા સાધુઓને હેાય છે. એ પ્રમાણે સમતા રસને અનુભવ કરનારાને ચકવતી નરેશના ભાગે રેગો જેવા, ચિન્તામણિના સમૂહે કાંકરાના ઢગલા જેવા અને દેવ બાળકે-અજ્ઞાની જેવા લાગે છે, માટે પરવસ્તુના સંગથી ઉત્પન્ન થએલી રતિ દુઃખરૂપ છે અને સમતા એ જ મહા આનન્દરૂપ છે. शमसूक्तसुधासिक्तं येषां नक्तंदिनं मनः / कदापि ते न दयन्ते रागोरगविषोर्मिभिः // 7 // 1 વાં=જેઓનુ. મનઃ=મન. નવદંતિ=રાતદિવસ. રામાનુજાલિતં શમના સુભાષિતરૂપ અમૃત વડે સિંચાયેલું છે. તે તેઓ. વાદપિ કદી પણ ગોરાણિિિમઃ=રાગરૂપ સર્ષના વિષની લહરીઓ વડે. 1 વ બળતા નથી.