________________ ^^ ^^^ ^^^^^^^ ^ ^ સાનસાર રને પણ સેવે છે. એ ભાવના સાધક 'પ્રીતિ, ભક્તિ અને વચનરૂપ શુભ સંકલ્પમય ક્રિયાવડે અશુભ સંકલ્પનું નિવારણ કરતા આરાધક થાય છે, આત્માના સાધનભૂત રત્રય-સમ્યગ્દર્શન, જ્ઞાન, અને ચારિત્રરૂપ યોગ ઉપર આરૂઢ થએલા અને સહજ વીર્યગુણની પ્રવૃત્તિરૂપ અન્તર્ગત ઠિયાવાળો સિદ્ધયોગી તે રાગદ્વેષના અભાવથી જ ઉપશમવાળા અને કૃતાર્થ થએલો છે. તેથી તે શમથી જ-રાગશ્રેષના અભાવથી જ નિર્મલ થાય છે. એ પ્રમાણે અભ્યનરક્રિયાવાળો, રાત્રયની પરિણતિવાળે જ્ઞાનના પરિણમરૂપ શમથી જ ક્ષમા, મૃદુતા, નિર્લોભતાની પરિણતિવાળ થઈને શુદ્ધ થાય છે. ' ध्यानवृष्टेर्दयानद्याः शमपूरे प्रसर्पति / विकारतीरवृक्षाणां मूलादुन्सूलनं भवेत् // 4 // 1 પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ–એમ ચાર પ્રકારના અનુષ્ઠાન છે. જે ક્રિયામાં અતિશય પ્રયત્ન અને અભ્યદયકારક અત્યન પ્રીતિ હય, તેમ બીજાં બધાં કાર્યનો ત્યાગ કરી ગ્ય સમયે એક નિષ્ઠાથી કરે તે પ્રીત્યનુષ્ઠાન કહેવાય છે તે જ અનુષ્ઠાન બુદ્ધિ વચનને અનુસરી ઉચિતપણે ધર્મક્રિયામાં પ્રવૃત્તિ કરે તે વચનાનુકાન અને અતિશય અભ્યાસના બળથી ચન્દનના ગધની પેઠે સ્વરૂપભૂત ક્રિયા થાય તે અસંગાનુષ્ઠાન કહેવાય છે–જુઓ 10 બેડશક. - 2 ધ્યાનg =ધ્યાનરૂપ વૃષ્ટિથી. ચાનવા =દયારૂપ નદીનું. રામ Gઉપશમરૂપ પૂર. પ્રતિ વધે છે ત્યારે. વિવરતીક્ષા=વિકારરૂ૫ કાંઠાના ઝાડનું. મૂત્રમૂળથી. ન્યૂટ–ઉખડી જવું. મતલ થાય છે.