________________ ~~ ~ ~ ~ ~ ~ ~ ~~~ રામાણિક ~~~~ વસ્તુત્વ, સરવ, અગુરુલઘુત્વ, પ્રમેયત્વ, ચેતનત્વ, અમૂવ અને અસંયેયપ્રદેશરૂપ પરિણામ વડે ચરાચર જગતને આત્મતુલ્ય વૃત્તિથી જે જુએ છે, અર્થાત્ સર્વ જેમાં સમભાવની દૃષ્ટિથી રાગદ્વેષરહિતપણે વર્તે છે એ યોગી સર્વ કર્મના ક્ષયરૂપ મોક્ષને પ્રાપ્ત થાય છે. જે સર્વ જીવોને વિશે આત્મતુલ્ય વૃત્તિથી રાગદ્વેષની પરિણતિ દૂર કરીને આત્મસ્વભાવને અનુસરે છે એ ઉપશમવાળે યોગી મોક્ષગામી થાય છે. आरुरुक्षुर्मुनिर्योगं श्रयेद् बाह्यक्रियामपि / योगारूढः शमादेव शुध्यत्यन्तर्गतक्रियः // 3 // સમાધિગ ઉપર ચઢવાને ઇચ્છતો મુનિ બાહ્ય ક્રિયાઆચારને પણ સેવે છે. એ ભાવસાધક પ્રીતિ, ભક્તિ અને વચનરૂપ શુભ સંક૯૫મય ક્રિયા વડે અશુભ સંકલ્પને દૂર કરતે આરાધક થાય છે. યોગરૂપ ગિરિશિખર ઉપર ચઢેલો પુરૂષ અન્તર્ગતક્રિયાવાળો ઉપશમથી જ શુદ્ધ થાય છે, સિદ્ધગી તે રાગદ્વેષના અભાવરૂપ ઉપશમથી જ કૃતાર્થ છે. તેને અસંગ ક્રિયા છે તે લક્ષ્યરૂપ છે, પણ આલંબનરૂપ નથી. મોક્ષના ઉપાયભૂત જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ સમાધિયોગ ઉપર ચઢવાની ઈચ્છાવાળો મુનિ બાહ્ય આચા 1 મુનિ=સાધુ. ચોકસમાધિ ઉપર. શાહરણુ: ચઢવાને ઇચ્છતો. વાાિં આહ્ય ક્રિયાને–આચારને. પિ=પણ સેવે, આચરે. ચોળાઈ =ગ ઉપર ચઢે. સન્તનિ =અભ્યન્તરક્રિયાવાળ. માત્ર થવી, સમભાવથી. પરં=જ. સુષ્યતિ શુદ્ધ થાય છે.