________________ જ્ઞાનાષ્ટક - vvvvvvv + + + + + * *** * * w w w w w w w w w w w w * * * * * * છ # ' કે ' * ** જ્ઞાનની મર્યાદા છે. આત્માનું ગ્રહણ અને પરભાવને ત્યાગ એ નિગ્રંથના જ્ઞાનની મર્યાદા છે. अस्ति चेद् ग्रन्थिभिज्ज्ञानं किं चित्रैस्तन्त्रयन्त्रणैः / प्रदीपाः क्वोपयुज्यन्ते तमोघ्नी दृष्टिरेव चेत् // 6 // જે પ્રન્થિના ભેદથી ઉત્પન્ન થએલું જ્ઞાન છે, (અહીં કારણમાં કાર્યને ઉપચાર છે.) વિષયપ્રતિભાસ દલ રહિત આત્મપરિણતિવાળું જ્ઞાન છે તે વિવિધ પ્રકારના શાસ્ત્રોના બંધનનું શું કામ છે ? કારણ કે એ જ અભ્યાસના પરિપાકથી તરવસંવેદન થાય ત્યારે ભાવચારિત્ર પરિણમે. અહીં દાન-અંધકારને નાશ કરનારી દષ્ટિ જ છે તે દીવાઓ ક્યાં ઉપયોગી થાય ? જે સ્થિભેદથી ઉત્પન્ન થએલું વિષય પ્રતિભાસ રહિત, કેવળ વેદ એવા આત્મધર્મના સંવેદનરૂપ જ્ઞાન હોય તે અનેક પ્રકારના પરસાધન રૂપ શાસ્ત્રના બન્ધનનું શું કામ છે? કંઈ પણ નથી. સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર રૂપ ભાવપરિણતિવાળાને પરની અપેક્ષાનું શું પ્રજન છે ? જે દષ્ટિ જ અંધકારને નાશ કરનારી છે તો દીવાને ક્યાં ઉપયોગ કરે ? દષ્ટિ સર્વ પદાર્થનું અવલોકન કરવામાં સમર્થ છે તે જોવામાં સાધનભૂત દીવાનું શું કામ છે ? અહીં સ્થિભેદનું સ્વરૂપ બતાવે છે–પંચેન્દ્રિયપણું, 1 જે. સ્થિમજ્ઞાનં=ગ્રન્થિભેદથી થએલું જ્ઞાન. સરિત= છે. ત) ત્રિ=અનેક પ્રકારના. તત્રત્ર વિશાસ્ત્રના બન્ધનું શું કામ છે? =જે. તમોધી=અંધકારને હણનારી. દૃષ્ટિ =ચક્ષુ. વ= જ છે તો) છીપા =દીવાઓ. =કયાં. ઉપર્યુષ્યન્ત ઉપયોગી થાય.