________________ નાનાષ્ટક "आत्माज्ञानभवं दुःखं आत्मज्ञानेन हन्यते। अभ्यस्यं तत् तथा तेन येनात्मा ज्ञानमयो भवेत् // " આત્માના અજ્ઞાનથી થએલું દુખ આત્માના જ્ઞાનથી નાશ પામે છે. તેથી આત્મજ્ઞાનને તેવા પ્રકારે અભ્યાસ કરવા યોગ્ય છે કે જેથી આત્મા જ્ઞાનમય થાય. खल्पज्ञानेन नो शान्ति याति दृप्तात्मनां मनः / स्तोकवृष्टया यथा तप्तभूमिरुष्मायतेतराम् // " જ્ઞાનના લેશમાત્રથી ગર્વિષ્ઠ થયેલા આત્માઓનું મન શાન્ત થતું નથી. કેમકે થેડી વૃષ્ટિથી તપેલી ભૂમિ વધારે ગરમ થાય છે. આથી અતિચાર અને આશંસા રહિત યથાર્થ આત્મધમાં રસિક થવું. તેના માટે જ મુનિઓને અંગ, ઉપાંગ અને ગોપધાનાદિને અભ્યાસ કરવાને કહ્યો છે. અને તે 1 आतम अज्ञाने करी, जे भवदुःख लहिये / आतमज्ञाने ते टळे, एम मन सद्दहिये / आतमतत्त्व विचारिए / 20 મિનિસ્તવન 2 अज्ञः सुखमाराध्यः सुखतरमाराध्यते विशेषज्ञः / ज्ञानलवदुर्विदग्धं ब्रह्माऽपि तं नरं न रञ्जयति // મર્ઝર. અજ્ઞાનીને સહેલાઈથી સમજાવી શકાય, વિશેષ જ્ઞાનીને ઘણી સહેલાઈથી સમજાવી શકાય, પણ જ્ઞાનના લેશમાત્ર વડે પંડિતાઈન અભિમાનવાળાને બ્રહ્મા પણ સમજાવી શકતો નથી.