________________ સાનસાર જેમ ડર વિષ્ટામાં મગ્ન થાય છે, તેમ અજ્ઞાની ખરેખર અજ્ઞાનમાં મગ્ન થાય છે. જેમ હસ માન સરોવરમાં નિમગ્ન થાય છે તેમ જ્ઞાની પુરુષ જ્ઞાનમાં નિમગ્ન થાય છે, - મેહને ત્યાગ જ્ઞાનથી થાય છે માટે ત્યારબાદ જ્ઞાનાછકનું કથન કરવામાં આવ્યું છે. તેમાં શબ્દરૂપ વ્યવહારથી અવિરૂદ્ધ, સર્વ પદાર્થોને જાણવા રૂપ, સામાન્ય અને વિશેષ રૂપ પદાર્થોમાં વિશેષ ધર્મના ધરૂપ જ્ઞાન છે. જે વડે વિશેષરૂપે પદાર્થને બંધ થાય તે જ્ઞાન. ઉત્તરાધ્યયનમાં કહ્યું છે કે__ एवं पंचविहं नाणं दवाण य गुणाण य / पजवाणं च सन्वेसिं नाणं नाणीहिं देसियं // अध्य० 28 गा० 5 | સર્વ દ્રવ્ય, ગુણે અને પર્યાનું જ્ઞાન જ્ઞાની પુરુષોએ ઉપદેશ્ય છે અને એ જ્ઞાન પાંચ પ્રકારનું છે. જ્ઞાન એ આત્માનું વિશેષ-અસાધારણ લક્ષણ છે, તેમાં જ્ઞાન એવા શબ્દરૂપ નામજ્ઞાન, અથવા કોઈનું “જ્ઞાન” એવું નામ પાડવામાં આવે તે નામજ્ઞાન. સિદ્ધચક્રાદિને વિશે જ્ઞાનપદની સ્થાપના તે સ્થાપના જ્ઞાન. જ્ઞાનપદને જાણનાર પણ તેને વિશે ઉપયોગ રહિત તે આગમથી દ્રવ્યજ્ઞાન. “ઉપયોગ રહિત અવસ્થા તે દ્રવ્યજ્ઞાન” એમ 'તત્વાર્થ નિમગ્ન થાય છે. ફુવ=જેમ. વિશ્વયાં વિષ્ટામાં. રા: ડુકકર. જ્ઞાની જ્ઞાનવાળે. ને જ્ઞાનમાં. (મગ્ન થાય છે.) =જેમ. મનિ=માન સરેવરમાં મજા =હંસ. .1 “તથા વ્યજ્ઞાનમપયુnતાવરથા” તરવાર્થકી મ. 1 . .