________________ 34] હેરાનાયુગમાં માસી મર્યાદાનું વર્ણન કરે છે ત્યાં તે ક્ષીણ પુનમને અષાડી પુનમ ગણે છે પુનમના નામથી જ શાસ્ત્રકાર સંબંધે છે. તે ક્ષીણ યુનમને પંચાંગીકાર પિતે અષાડી પૂનમ કેમ કહે છે? પૂનમને ક્ષય છતા. 14 ઉદયવાળી છતાં, પૂનમ ઉદયવગરની છતાં શાસ્ત્રકારે તેને પૂનમ તરીકે લીધી તેથી 20 દહાડા સ્થિરતાના આવ્યા. ક્ષયવાદી-તિથિલપકને પૂછીએ કે–ભાદરવા સુદ અને દિવસે તે ચેથને ક્ષય હોય તો શું કરશે? ઉદયવાળી ત્રીજ માનીને તે ત્રીજને દિવસે સંવસરીની આરાધના કરશે ? યુગપ્રધાન કલકાચાર્ય મહારાજા કહે છે કે–એક પણ દિવસ ન વધારે. તે તમારે તે બીજે વરસે, તમે એથે સંવત્સરી કરે તે રાત્રી, ઉલ્લંઘન થાય કે નહીં? આ વર્ષે માની ત્રીજ, અને બીજે વરસે માની ચેથ ! તે 360 રાત્રીની મર્યાદા તમારે કયાં રહી? ૩૬૧થી રાત્રી ઉલ્લંઘન થાય તેનું કેમ? માસી ચઉદશને લય હેય તે આ વખતે તેણે ચિમાસી કરશે પણ પછી બીજી વખતે શું કરશે? 120 દિવસે કરશે કે 121 દિવસે ? સંજવલનની અપેક્ષાએ આગળ આગળના કષાયમાં જશે. એ રીતે પર્વલેપકેને કાલકાચાર્ય મહારાજાએ ના કહી તે રાત્રી ડગલે ને પગલે ઓળંગવી પડી. કાળથી અષ્ટમી આદિ તિથિએ નિયમિત આરાધવાની જણાવી તે આઠમ-ચઉદશ–પૂનમ-અમાવાસ્યા તરીકે જણાવી. તેમાં પૌષધનિયમિત તિથિ ઉરાડી પૌષધ કરે તે આરાધનાના માર્ગમાં ન રહે કારણ કે તે તિથિઓ નિયમિત પૌષધવાળી છે. આઠમ ચઉદશ સિવાય સાધુઓ ઉપવાસ ન કરે તે પ્રાયશ્ચિત નથી એટલા જ માટે શાસ્ત્રકારે એચતુષ્પષ્ય કહ્યું. તે ચાર પવમાં