________________ સગ્રહ, બેંતાલીસમી [437, કરે ? ત્રીજે માનશે ને સંસ્કરી કરશે ? શાસનને અનુસરનારા. ત્રીજનું નામ નહીં કહે. તત્વતરંગિણીમાં ચેખા શબ્દમાં કહ્યું છે કે-૧૪નો ક્ષય હોય તે વખતે તે” એમ બોલાય નહીં. કેટલાકે લબાડી કરે છે કે–એ તો પાંચ પચાસ વરસથી ચાલ્યું છે, તેમને ૧૬૧૫ને તરવતરંગિણું ગ્રંથ જોઈ લે કે– “ચૌદશના ક્ષયે તેરસ એવું નામ પણ કહેવાને સંભવ નથી. ધર્મના કામમાં ચૌદશ જ છે. મુહૂર્તાદિ વિશેષકાર્ય સિવાય 13 કહેવાય નહીં. હીરા સાથે તાંબાનું ઘર હેય, તેમાં હીરે જો હોય તે તાંબું લાવ તેમ કહે નહીં. હીરે લાવ. ટીપણુની ચૌદશા ક્ષયે તેરશ તાંબા જેવી, ચૌદશ હીરા જેવી. તે વખતે ચૌદશને જ વ્યપદેશ થાય જરૂરી મુહૂર્તાદિક સિવાય ૧૩ના નામની શંકા પણ ન કરવી. આ દરેક પાઠે શું કહે છે? ૧૪ના ક્ષયે 13 કરી લે, પણ માસી ૧૪ના ક્ષયે જે તમે તેરસ કરવા જાવ તે આચાર્ય કહેશે કે તમે તે 14 કે પુનમ બંનેમાં ના રહ્યા. બેમાંથી એકમાં ન રહ્યા એ જ વાત તત્વતરંગિણમાં જણાવે છે કે—તારા કરતાં કૂતરાનું પુછડું સીધું કરવાને ઉદ્યમ કર્યો હેત તે ઠીક થતું.” તે દહાડે 63 કહેનારને કૂતરાના પુછડા જે વાંકે ગણે. કેટલી વાંકાઈ ? આરાધનામાં પર્વતથિને, ક્ષય માનનારા પાસે કઈ એક પણ પાઠ કે પરંપરાને આધાર નથી છતાં હજુ વાંકાઈ ગઈ નથી. તે વાંકાઈમાં તેઓ ચર્ચાને ગ્રંથ ભલે લખે. આગમની વાત કાઢે. જૈન ગણિત પ્રમાણે દરેક યુગમાં અંતમાં બે અષાડ. બીજી અષાડ સુધી પુનમને ક્ષય જ હોય. ટીપણામાં બીજા અષાડની પુનમ હેય જ નહીં, છતાં જ્યાં