________________ प्रशस्ति 447 (ઉતારો કર્યો) લિપિકૃત સં. 1768 વર્ષે ચૈત્ર સુદ 15 ગુરુવાર સકલ પંડિતની સભારૂપ સ્ત્રીના કપાળ પર ચાંદલા સમાન ભતા પંડિત શ્રી યશવિજય ગણિ, પંડિત શ્રી જિનવિજયગણિ શિષ્ય પં. શ્રી સૌભાગ્યવિજ્યગણિએ સતીર્થ્ય (સમકાલીન) ગણિ રૂપવિયની વાચના માટે એ भंग. કચ્છદેશના કેડાય ગામે શ્રાવક જીવરાજે પિતાને ભણવા માટે વિ. સં. ૧૬૪માં શ્રાવક હેમરાજકૃત ધર્મસરા (શાળા) માં નકલ કરી છે નમે રતત્રયાય. ટીકાકાર શ્રી દેવચંદ્રજી કૃત સ્વ–પ્રશસ્તિ :नमः स्याद्वादरूपाय, सर्वज्ञाय महात्मने / देवेन्द्रद्वंदवन्द्याय वीराय वीगतारये // 1 // श्रीगौतमाद् ज्ञानधरा मुनीशा, देवधिपर्यंतममेयबोधाः / तेषां सुवंशे वरभास्कराभः, श्रीवर्धमानो मुनिराङ् बभूव // 2 // संवेगरंगशाला-ग्रंथार्थकथनसूत्रधरतुल्यः / सूरिजिनेश्वराख्यः, सिद्धिविधिसाधने धीरः / / 3 / / तच्छिष्या जिनचंद्राख्याः सूरयागुणभूरयः / तच्छिष्याभयदेवार्या गच्छे खरतरेश्वराः // 4 // येन नवांगी वृत्तिरूपपाति सोपांगवत्तिविस्तारः / विदधे पञ्चाशकादि वृत्तिर्याबोधवृद्धि करा // 5 // तत्पट्टे जिनवल्लभ-सूरि जिनदत्तसूरयोऽभूवन् / पट्टानुक्रमभानुर्जातो जिनकुशलसूरिगुरुः // 6 / / तेषां वंशे जातोगुणमणिरत्नाकरो महाभाग्यः / कलिकालपंकमग्नॉल्लोकान्निस्तारणे धीरः // 7 //