________________ 31 તપ-અષ્ટક ૪૦પ જ્ઞાનમંજરી :- જેમ ધનાથને શીત, તાપ આદિ દુ:સહ નથી, ધન ઉપાર્જનમાં કુશળ પુરુષે ટાઢ તાપ આદિ બધું સહન કરે છે, તેમ તત્વના અથી અને સંસાર પ્રત્યે વૈરાગ્યવાળને ઉપવાસ આદિ તપ દુસહ નથી. કાર્ય કરવાને અર્થી (ગરજવાળે, કારણમાં પ્રમાદ કરતા નથી. માટે પરમાનંદરૂપ કાર્યના કર્તા ઉપવાસ આદિ તપરૂપ કષ્ટ ક્રિયામાં કઠણાઈની કલ્પના કરતા નથી. 3 सदुपायप्रवृत्तानामुपेयमधुरत्वतः / ज्ञानिनां नित्यमानन्द-वृद्धिरेव तपस्विनाम् // 4 // ભાષાર્થ - (સદુપાય, ભલે ઉપાયે પ્રવર્તેલા જ્ઞાની તપસ્વીને ઉપેય (નિરુપાધિક ઈચ્છા વિષય મેલ)ની મીઠાશથી આનંદની વૃદ્ધિ જ હેય. તીવ્ર ક્રિયામાં મોક્ષ સાધનરૂપ મને રથને લીધે આનંદ જ હોય. “વૈરાગ્યરતિમાં કહ્યું છે - रतेः समाधावरति: क्रियासु नात्यंततीव्रास्वपि योगिनां स्यात् / अनाकुला वह्निकणाशने पि न किं सुधापानगुणाच्चकोराः / / ભાવાર્થ :-ગીઓને પ્રેમ-સમાધિ હોવાથી, અત્યંત તીવ્ર ક્રિયાઓ કરવા છતાં તે પ્રત્યે અરતિ ન થાય; કેમકે સુધાપાનરૂપ ગુણને લઈને ચકેર પક્ષીઓ અગ્નિના કણ ખાતાં છતાં પણ અનાકુલ (સુખી) નથી રહેતાં ? અનુવાદ :- સત્સાધનને સાધતાં, એક્ષ-મધુરતા સાથ, તપસી જ્ઞાનીને વધે, સદાનંદ યથાર્થ. 4 જ્ઞાનમંજરી - તીવ્ર તપમાં મગ્ન, છ માસથી અધિક કાળ પર્યંત સર્વ પ્રકારના આહાર તજી આતાપના,