________________ 30 ધ્યાન-અષ્ટક 399 ભાષાર્થ :–જે જિતેન્દ્રિય છે, સત્વવંત (ધીર) છે, ઉપશમવંત એટલે ધીર શાંત નવમ રસના નાયક છે, સ્થિર છે આત્મા જેને, સાધનથી સુખાવહ છે આત્માસન જેનું, નાસિકાના અગ્ર ભાગને વિષે સ્થાપ્યાં છે સેચન જેણે એવા પ્રવૃત્તચક ગીને, 6 વેગથી જેણે રૂંધી છે બાહ્ય ઇન્દ્રિયને અનુસારિણી મનની વૃત્તિ ધારણ ધારાએ એટલે કેઈક ધ્યેયે ચિત્તના સ્થિર બંધનની ધારાએ એવા નિર્મળ ચિત્તવાળા, અપ્રમાદી, જ્ઞાન-આનંદરૂપ અમૃતને સ્વાદ (અનુભવ) લેનારને, 7 આત્મારામમાં જ વિપક્ષરહિત મેટા રાજ્યને વિસ્તાર કરનાર એવા ધ્યાનવંત ગીને આપી શકાય તેવી દેવ મનુષ્યવાળા આ લેકમાં કઈ ઉપમા જ નથી. 8 અનુવાદ :-- જિતેન્દ્રિય ધર યેગી જે, આત્મ જેને સ્થિર દ્રષ્ટિ નાસિકાગ્રે ધરે, શાંત, સુખાસન વીર. 6 બાહ્ય વૃત્તિ ઝટ રેકતા, ધરી ધારણા-ધાર; અપ્રમત્ત, પ્રસન્ન ચિત્ત, ચિદાનંદ લય સાર. 7 અવિક્ષેપ અંતર મહીં જ, વિસ્તાર સામ્રાજ્ય અનુપમ ધ્યાની મુનિ એ, દેવ–મનુજ-જગમાં જ. 8 જ્ઞાનમંજરી–આવા ધ્યાનીને આપવા લાયક ખરેખર દેવ મનુષ્યથી ભરેલા આખા લેકમાં કેઈ ઉપમા નથી. તિર્યંચ અને નારકી બને દુર્ગતિવાળા હેવાથી ઉપમાને અયોગ્ય જ છે તેથી દેવ અને મનુષ્યમાં પણ તેને ઉપમા મળતી નથી એમ કહ્યું. તત્વજ્ઞાનના અનુભવમાં લીન,