________________ 346 જ્ઞાનમંજરી ગ્રહ તજવા યોગ્ય છે. સંગ્રહનય દ્રવ્ય પરિગ્રહને ભાવ પરિગ્રહ પણે દર્શાવાય છે. “દિતીય-પંચમાસ્ત્રવ સર્વવ્યg” બીજે પાંચમે આસ્રવ (પરિગ્રહ) સર્વ દ્રવ્યમાં હોય છે. એ ભાષ્યના વાકયથી ધનાદિક યુક્ત વ્યવહાર પરિગ્રહ છે. ઋજુસૂત્ર નયે તેને અભિલાષી, શબ્દ નથી પુણ્યની ઇચ્છા ઇત્યાદિ એમ સમજી લેવું. માટે તે વિષે ઉપદેશ અનાદિ રાશિથી પરિગ્રહ નિર્ત નથી. કદાચિત, વકસ્વભાવ તજ નથી, માટે હે આત્માથી આ દુઃખના મૂળરૂપ પરિગ્રહરૂપી ગ્રહ ત્રણ જગતને પીડાનું કારણ છે. પરિગ્રહ પ્રત્યેને આ દૃઢ અનુરાગ હેય છે. 1 परिग्रहग्रहावेशाद्, दुर्भाषितरज:किराः / श्रूयन्ते विकृताः किं न ? प्रलापा लिङ्गिनामपि // 2 // ભાષાર્થ - પરિગ્રહરૂપી આગ્રહને અંદર પ્રવેશ થવાથી ઉત્સુત્રરૂપ ધૂળને માથે નાખે એવાં, ઘેલછાના વિકારવાળાં અસંબદ્ધ વચને જૈન વેષધારીઓનાં પણ શું નથી સંભળાતાં? સંભળાય છે. અનુવાદ - પરિગ્રહ ગ્રહથી ગાંડપણ, સાધુને પણ થાય; દુર્ભાષિત રજ ફેંકતા, વચન-વિકાર જણાય. 2 જ્ઞાનમંજરી:-- જૈન વેષને વગેવનારાનાં પણ અસંબદ્ધ વચને શું નથી સંભળાતાં? સંભળાય છે જ. કેવાં વચને? પરિગ્રહરૂપી આગ્રહના આવેશથી ઉત્સુત્રરૂપ વચનસમૂહ, તેથી જ વિકારમય છે. પરિગ્રહની અભિલાષામાં તન્મય થયેલા જ્ઞાન–પૂજન આદિ ઉપદેશ વડે પરિગ્રહ