________________ 24 શાસ્ત્ર-અષ્ટક चर्मचक्षुभृतः सर्वे देवाश्चावधिचक्षुषः / / કર્વાશ્ચક્ષુ સિદ્ધા: સાધવ: શાવક્ષ: શા | ભાષાર્થ :-- ચામડાની આંખ ધારણ કરનાર સઘળા મનુષ્ય છે; અને દેવે અવધિજ્ઞાનરૂપ આંખવાળા છે, સર્વ પ્રદેશ કેવળ ઉપગરૂપ આંખવાળા સિદ્ધ ભગવંત છે અને સાધુએ શાસ્રરૂપ આંખવાળા છે. “સમયસારમાં કહ્યું છે :- . आगमचक्खूसाहू, चम्मचक्खूणि सव्व भूयाणि / 'देवा य ओहिचक्खू सिद्धा पुण सव्वदो चक्खू // ભાવાર્થ -- સાધુ આગમરૂપ આંખવાળા છે, સર્વ જ ચર્મ ચક્ષુવાળા છે, દે અવધિજ્ઞાનરૂપ આંખવાળા છે, અને સિદ્ધો સર્વત્ર ચક્ષુવાળા છે. અનુવાદ - ચર્મ–ચક્ષુ છે સર્વ નર, અવધિ-ચક્ષુ દેવ; સર્વત્ર–ચક્ષુ સિદ્ધ છે. શાસ્ત્રચક્ષુ મુનિ દેવ. 1 જ્ઞાનમંજરી - હવે ક્રમ પ્રાપ્ત, યથાર્થ ઉપગના કારણભૂત શાસ્ત્ર-અષ્ટકનું નિરૂપણ કરે છે ત્યાં શાસ્ત્રનું સ્વરૂપ કે પાઠાંતરઃ સર્વવલ્લર્ધા: