________________ 23 લોકસંજ્ઞાત્યાગ અષ્ટક 333 અનુવાદ : મમતા મત્સર-દ્રોહને, તાવ તજી સુખી થાય; લોક-સંજ્ઞા રહિત મુનિ, પરબ્રહ્મ સમાધિમાંય. 8 જ્ઞાનમંજરી -- પરમાત્મ-સાધનમાં તત્પર સાધુ સુખે રહે છે. કેવા સાધુ? લોકસંજ્ઞાથી રહિત. વળી કેવા? શુદ્ધ આત્મસ્વરૂપની સમાધિસ્વસ્થતાવાળા, આત્મજ્ઞાનના આનંદમાં મગ્ન. વળી કેવા ? ગમે છે જેને ચેર સ્વભાવ(દ્રોહ); મમતા (પરભાવને પિતાના માનવા) અને મત્સર (અહંકાર)રૂપી તાવ એટલે કષાયથી થતી મલિનતા રહિત, આત્મામાં આનંદ–રમણતા કરનાર, પિતાના આત્માને જાણનાર, તત્વના અનુભવવાળા મુનિ સુખે રહે છે. લેકસંજ્ઞાના ત્યાગથી સ્વરૂપના ગરૂપ ભેગમાં મગ્ન નિગ્રંથ મુનિઓ કર્મના ઉદયથી પ્રાપ્ત થતું ઇદ્રિયસુખ, પિતાનું ઘર બાળવાથી થતા પ્રકાશ સમાન જાણે છે, ઇંદ્રિયસુખ સુખ છે એમ માનતા નથી. 8