________________ 292 જ્ઞાનમંજરી ઉપાધિની વૃદ્ધિ અર્થ એટલે વિકાર અર્થે થયા નથી, પરંતુ ત્રિભુવનને ઉપદેશના દાનથી શુદ્ધ તત્વની પ્રાપ્તિ આદિ ઉપકાર કરવા માટે થયા છે. ભાવના :- જેમ અનાદિ મિથ્યાત્વ અને અવિરતિથી ઘેરાયેલા જીવોના અમે માર્ગદર્શક છીએ, તેમ બીજા પણ યથાર્થ ભાવનામાં કુશળ છે ઉપકારક થશે, માટે એને શ્રતનું રહસ્ય શીખવવા ગ્ય છે. “વિધિપ્રપામાં કહ્યું છે : निज्जामउ भवणवत्तारण सधम्मजाणवत्तमि / मोक्खपह-सत्थवाहो अन्नाणंधाणं चक्खु य / / 1 / / अत्ताणाणं ताणं नाहो अनाहाणभव्वसत्ताणं / तेणं पुण्ण सप्पुरिस गुरुअगच्छभारे नियुत्तोऽसि / / 2 / / ભાવાર્થ :-- ઘરની પેઠે રક્ષા કરનાર, ધર્મરૂપી વહાણની પેઠે તારનાર, મેક્ષમાર્ગમાં સાર્થવાહ (સથવારે, સંઘ) સમાન અને અજ્ઞાનથી અંધ થયેલાની આંખ સમાન; 1 - જેને કેઈ બચાવનાર નથી તેના બચાવનાર, જે ભવ્ય અનાથ છે તેને નાથ હે પવિત્ર પુરુષ, એટલા માટે તને મોટા ગચ્છને ભાર સં છે, તને સર્વને નેતા સ્થાપે છે. 2 (ઉત્તરાધ્યયનના) બહુ શ્રુત અધ્યયનમાં કહ્યું છે :-- समुद्दगंभीरसमा दुरासया अचक्किया केणइ दुप्पहंसगा / सुयस्स पुण्णो विउलस्स ताइणो, खवित्तुकम्मंगइमुत्तमंगया / ભાવાર્થ :-- સમુદ્ર સમાન ગંભીર, બુદ્ધિથી પરાભવ નહીં પામનારા, સંકટોથી ત્રાસ નહીં પામનારા, કામગોથી