SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ 288 જ્ઞાનમંજરી સંસારનું બીજ, નરકના દરવાજાને માર્ગ દેખાડનાર દવે (બત્તી), શેકનું મૂળ, કંકાસનું મૂળ અને દુઃખની ખાણ સ્ત્રી છે. 3 પર શાસ્ત્રમાં પણ કહ્યું છે - સ્ત્રી અને સુવર્ણથી આખું જગત બંધાયું છે, તે બને પ્રત્યે વૈરાગ્યવંત છે તે બે ભુજાવાળે પરમેશ્વર (ચતુર્ભુજ) છે. 1 તત્ત્વજ્ઞને મેહનું કારણ હોવાથી ભવના બીજરૂપ નારી ભાસે છે. 4 વળી ઉપદેશ કરે છે ? लावण्यलहरीपुण्यं वपुः पश्यति बाह्यग / तत्वदृष्टिः श्वकाकानां भक्ष्यं कृमिकुलाकुलम् // 5 // ભાષાર્થ –બાહ્યદ્રષ્ટિ (વાળા જી) શરીરને સૌદર્યની લહેરથી પવિત્ર દેખે છે, તત્વદશી તે દેહને કાગડા અને કૂતરાનું ભક્ષ્ય તથા કરમિયાના સમૂહથી ભરપૂર (ખદબદતું) દેખે છે. અનુવાદ:-- બાહ્યદ્રષ્ટિ દેખે શુચિ (ભલું), શરીર સુંદર તેજ; કૃમિમય, કાગ કૂતરાં ભખે, તત્ત્વષ્ટિ મન લે જ. 5 જ્ઞાનમંજરી -- બાહ્યદ્રષ્ટિ એટલે લૌકિક દ્રષ્ટિવાળા શરીરને સૌંદર્ય લહરીથી પવિત્ર દેખે છે; સમ્યકજ્ઞાની તત્વદ્રષ્ટિ તે તેને કાગડા કૂતરાનું ભક્ષ્ય અને કીડામય જ દેખે છે. કહ્યું છે : नवस्रोतः स्रवद्विस्ररसनिस्यदपिच्छले / देहेऽपि शौच-संकल्पो, महन्मोहविजूंभितम् //
SR No.032768
Book TitleGyanmanjari
Original Sutra AuthorN/A
AuthorDevchandra, Yashovijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1985
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy