________________ 278 જ્ઞાનમંજરી હોવાથી, સેજે ચઢે તેવા રેગથી જાડું અંગ જણાય તેની પેઠે તેનું અભિમાન કરવા ગ્ય નથી. પુદ્દગલના જથ્થા શું કામના છે? પર ઉપાધિથી થતા સંસર્ગોથી ક્યારે મારે છૂટકો થશે ? એમ સંવેગ અને નિર્વેદરૂપે પરિણમેલા પુરુષને (અભિમાન) મદ થતું નથી. 6 ફરી આત્માને ઉપદેશ દે છે - क्षोभं गच्छन् समुद्रोऽपि स्वोत्कर्षपवनेरितः / गुणौघान् बुबुदीकृत्य विनाशयसि किं मुधा ? // 7 // ભાષાર્થ - મુદ્રા (સાધુવેશ) સહિત એટલે સમુદ્ર સાધુને પથ્ય તેથી સહિત પણ પિતાના અભિમાન રૂપ પવને કેમ ફેગટ વિનાશ કરે છે? જેમ સમુદ્રને પરપોટા કરી પાણીને નાશ કર ન ઘટે તેમ ઉત્તમ પુરુષને અભિમાન વડે પિતાના ગુણને નાશ કરે ન ઘટે. અનુવાદ - માન-પવન પ્રેરિત મુનિ-સમુદ્ર પણ લાયક ગુણગણ ફૌણ ફેકી દઈ, ફેગટ શું ફેલાય. 8 જ્ઞાનમંજરી - હે હંસ! નિજ આત્મતત્વરૂપ જળથી પરિપૂર્ણ સ્વરૂપમાનસના નિવાસને તું રસિક છે. સાધુના વેશરૂપ મુદ્રા સહિત (સમુદ્ર) હોવા છતાં અહંકારરૂપ પવનથી પ્રેરાઈ અધ્યવસાયે વડે ક્ષોભ પામતે, અભ્યાસથી પ્રાપ્ત કરેલા કૃતધર–ત્રતધર આદિ આમષષધિ આદિ લબ્ધિરૂપ ગુણસમૂહને પરપોટા કરીને વ્યર્થ કેમ વિનાશ કરે છે? પ્રાપ્ત ગુણથી ગંભીર થા; પિતાના ગુણે જે પિતાના