SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ 18 અનાત્મશંસાષ્ટક 273 થાય, પિતાને સુખ થાય. પણ આશ્ચર્ય છે કે સ્વગુણોને પિતે રહે છે તે પિતાને સંસાર-સમુદ્રમાં નાખી દે છે. પિતાના મુખે પિતાનાં ગુણનાં વખાણ કરવા એગ્ય નથી. 3 उच्चत्वदृष्टिदोषोत्थ-स्वोत्कर्षज्वरशान्तिकम् / पूर्वपुरुषसिंहेभ्यो, भृशं नीचत्व-भावनम् // 4 // ભાષાર્થ - ઉચ્ચપણની દૃષ્ટિ(નજર)ના દેષથી આવેલા સ્વાભિમાનરૂપ તાવનું શાંતિકર્મ (મટાડવાને ઉપાય), પૂર્વ પુરુષરૂપ સિંહથી અત્યંત નીચપણનું ભાવવું, એ છે. અનુવાદ - હું મોટો એ નજર જેવું લાગી તે અભિમાનતાવ-દવા “અતિ દીન હું, નહિ પૂર્વ નૃસિંહ સમાન. 4 જ્ઞાનમંજરી - અભ્યાસથી પ્રાપ્ત કરેલા જ્ઞાન, વિનય, પરૂપ ગુણથી અંતરમાં સળગેલા મહામહને ઉદયે આત્મામાં “હું ગુણવાન છું, “મેં આ જ્ઞાન પ્રાપ્ત કર્યું , હું વિનય ગુણવાળે છું એવા ઉચ્ચપણની દ્રષ્ટિ(નજર)ના દોષથી ઊપજેલા સ્વાભિમાનરૂપ તાવને શાંત કરવાને ઉપાય એ છે કે અહંત આદિ પૂર્વ પુરુષરૂપ સિંહથી પિતાનું ન્યૂનપણું વિશેષ વિચારવું, ભાવવું, તે માનના ઉદયરૂપ તાવને નાશ કરનાર છે એમ જાણવું. धन्नो धन्नो वयरो सालिभद्दो य थूलभद्दो य / जेहिं विसयकसाया चत्तारत्ता गुणे नियए / અર્થ - ધન્ય છે ધનાભદ્રને, વાસ્વામીને, શાલિભદ્રને અને સ્થૂલિભદ્રને કે જેમણે વિષયકષાયે ત્યજ્યા અને આત્મગુણમાં આસક્ત થયા. 18
SR No.032768
Book TitleGyanmanjari
Original Sutra AuthorN/A
AuthorDevchandra, Yashovijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1985
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy