________________ 272 જ્ઞાનમંજરી ભાષાર્થ - કલ્યાણરૂપ વૃક્ષનાં મૂળરૂપ (પતે સુકૃત કર્યા હોય તે) પુણ્ય પિતાના ગુણના વાદરૂપ જળપ્રવાહથી પ્રગટ કરતાં (ઉઘાડાં કરતાં) શું (શ્રેયરૂપ વૃક્ષનું) ફળ પામીશ? કંઈ નહીં પામે. ગુ પુણ્ય જ ફળદાયક છે. “ઘર્મ ક્ષતિ વીર્તના” કહી બતાવવાથી ધર્મને નાશ થાય છે. અનુવાદ :-- શ્રેયત સુકૃતમૅળ, સ્વગુણવાદ જળ છે; મૂળ ઉઘાડે નહિ ટકે, તરુ-ફળ પછી ક્યાં શોધ? 2 જ્ઞાનમંજરી - હે ભલા માણસ ! કલ્યાણ વૃક્ષના પુણ્યરૂપ મૂળ, પિતાની બડાઈ હાંકવારૂપ પાણીના પ્રવાહથી ખુલ્લાં કરનાર તું શું ફળ પામશે? નહીં જ, જે ઝાડનું મૂળ ઉખેડ્યું તેને ફળ ક્યાંથી આવે ? 2 आलम्बिता हिताय स्युः परैः स्वगुणरश्मयः / अहो स्वयं गृहीतास्तु पातयन्ति भवोदधौ // 3 // ભાષાર્થ ––પિતાના ગુણરૂપી દોરડાંનું બીજા આલંબન લે તે હિત થાય, પરંતુ અહે! આશ્ચર્યની વાત છે કે પિતે પિતાના ગુણરૂપ દોરડાં રહ્યાં છે તે સંસાર સમુદ્રમાં પાડે. આત્મપ્રશંસારૂપી દર પિતે (ગ્રહ્યા) ગ્રહે તે બળે (બુડાવે); પર ગ્રહે તે તારે. એ આશ્ચર્ય. અનુવાદ:– સ્વગુણ-દેર ગ્રહ અન્યજન, કરે કદી કલ્યાણ પિતે અહો ! ગ્રહતા ફૂબે, ભદધિમાં જાણ 3 જ્ઞાનમંજરી :-- પિતાના ગુણરૂપી દેરનું બીજા આલંબન લે એટલે સ્મરણ ચિંતન વડે ગ્રહણ કરે તે હિત