________________ 200 જ્ઞાનમંજરી ગ છે તે કહે છે–ચૌદમે બોલે 15 અપર્યાપ્ત બેઈદ્રિય ઉત્કૃષ્ટ ગીને ગબળ અસંખ્યાત ગુણે 16 તેથી અપર્યાપ્ત ચૌરેન્દ્રિયને ઉત્કૃષ્ટ યંગ અસંખ્યાત ગુણે. 17 તેહથી અપર્યાપ્ત અસંજ્ઞીપંચેન્દ્રિયને ઉત્કૃષ્ટ યુગબળ અસંખ્યાત ગુણે. 18 તેહથી અપર્યાપ્ત સંક્ષીપંચેન્દ્રિયને ઉત્કૃષ્ટ ગબળ અસંખ્યાત ગુણો. 19 તેહથી પર્યાપ્ત બેઇદ્રિયને જઘન્ય વેગ અસંખ્યાત ગુણે. 20 તેહથી પર્યાપ્ત તે ઇન્દ્રિયને જઘન્ય વેગ અસંખ્યાત ગુણો. 21 તેહથી પર્યાપ્ત ચૌરેન્દ્રિયને જઘન્ય ગ અસંખ્યાત ગુણો. 22 તેહથી પર્યાપ્ત અસંક્ષીપંચેન્દ્રિયને જઘન્ય વેગ અસંખ્યાત ગુણો. 23 તેહથી પર્યાપ્ત સંસીપંચેન્દ્રિયને જઘન્ય વેગ અસંખ્યાત ગુણ. 24 તેહથી પર્યાપ્ત બેઈન્દ્રિયને ઉત્કૃષ્ટ યુગ અસંખ્યાત ગુણે. 25 તેહથી પર્યાપ્ત તેઈન્દ્રિયને ઉત્કૃષ્ટ ચેગ અસંખ્યાત ગુણે. 26 તેહથી પર્યાપ્ત ચૌરેન્દ્રિયને ઉત્કૃષ્ટ યુગ અસંખ્યાત ગુણ. ર૭ તેથી પર્યાપ્ત અસંસી પદ્રિયને ઉત્કૃષ્ટ ગ અસંખ્યાત ગુણો 28 તેહથી પર્યાપ્ત સંજ્ઞીપંચેન્દ્રિયને ઉત્કૃષ્ટ પેગ અસંખ્યાત ગુણે." એ રીતે સ્થિતિસ્થાનકને અલ્પબદુત્વ 28 બોલને જાણ. વીર્યની વૃદ્ધિએ સ્થિતિની તીવ્ર–મંદતાના ભેદ પડે તે બહાં લે ." (આટલે અર્થ સ્થાન માટે પૂરતું છે. બાકીની ગાથાને અર્થ શ્રીમદ્દ દેવચંદ્ર ભા. 1 પૃ. 722 મે વાંચી લેવા ભલામણ છે.) એમ 28 ભેદે અલ્પબદ્ધત્વ જાણવું જોઈએ. મેગની બહુલતાથી બહુકર્મ ગ્રહણ થાય છે, મંદતાથી ડાં પુદ્દગલ