________________ 13 મૌનાષ્ટક 199 બાથ –“હવે 28 બેલના ગબળને અલ્પબદ્ધત્વ કહે છે: સૂક્ષ્મ નિદાદિ પ્રથમ સમયે ઊપને અપર્યાપ્તપણાથી જ આવ્યો તેહને સર્વથી ગબળ અલ્પ જાણ. 1 તેહથી બાદર એકેન્દ્રિય અપર્યાપ્યો પ્રથમ સમય ઊપને અપર્યાપ્યો અપર્યાપ્તપણાથી જ આવ્યા, તેહને સર્વથી ગબળ અલ્પ જાણ. 2 તેથી બાદર એકેનિદ્રય અપર્યાપ્યો પ્રથમ સમય ઉત્પન્ન જઘન્ય ગીને ગબળ અસંખ્યાત ગુણ. 3 તેહથી બેઇંદ્રિય અપર્યાપ્તા જઘન્ય ગીને ગબળ અસંખ્યાત ગુણે, તેથી તેઈદ્રિય અપર્યાપ્ત જઘન્ય ગીને ગબળ અસંખ્યાત ગુણે, 5 તેહથી ચૌરેન્દ્રિય અપર્યાપ્ત જઘન્ય યેગીને ગબળ અસંખ્યાત ગુણે, 6 તેહથી અમણ, અસંસી અપર્યાપ્તાને જઘન્ય ગબળ અસંખ્યાત ગુણે, 7 તેહથી મણ-સંજ્ઞી અપર્યાપ્તાને જઘન્ય ગબળ અસંખ્યાત ગુણે, 8 તેથી પઢમ પહેલા બે બેલ ગુરુ-ઉત્કૃષ્ટ બંધક એટલે સૂક્ષમ અપર્યાપ્તાને ઉત્કૃષ્ટ ગબળ અસંખ્યાત ગુણે, 9 તેહથી બાદર અપર્યાપ્તાને ઉત્કૃષ્ટ ગબળ અસંખ્યાત ગુણે, 10 તેહથી સૂક્ષ્મ પર્યાપ્ત જઘન્ય ગીને ગબળ અસંખ્યાત ગુણે, 11 તેથી બાદર પર્યાપ્ત જઘન્ય ગીને ગબળ અસંખ્યાત ગુણે, 12 તેહથી સૂક્ષ્મ પર્યાપ્ત ઉત્કૃષ્ટ યેગીને ગબળ અસંખ્યાત ગુણ, 13 તેહથી બાદર પર્યાપ્ત ઉત્કૃષ્ટ યેગીને ગબળ અસંખ્યાત ગુણે, 14 અસમત્ત-અપર્યાપ્ત પાંચને ઉત્કૃષ્ટ ગીને ગબળ અસંખ્યાત ગુણે, તે પછી ત્રસ પાંચ પર્યાપ્ત જઘન્ય એગ્રીને ગબળ અસંખ્યાત ગુણે, તેહથી ત્રસના પાંચ પર્યાપ્ત ઉત્કૃષ્ટગીને અસંખ્યાત ગુણે