________________ 12 નિ:સ્પૃહ-અષ્ટક 177 ગાથા :-શાયાવવિરાસી, સાવિશુદ્રોવિ ગો વિશે ઘમે ! नरसुरविसयविलासं, तुच्छं निस्सार मन्नंति // " ભાવાર્થ - આત્મસ્વભાવને વિલાસી, આત્મવિશુદ્ધિ . વાળ પણ જે નિજ ધર્મમાં ઉપગવંત હોય છે તે મનુષ્યના કે દેવના વિષયભેગેને તુચ્છ અસાર માને છે. 2 छिन्दन्ति ज्ञानदात्रेण स्पृहाविषलतां बुधाः / मुखशोषं* च मूछौं च दैन्यं यच्छति यत्फलम् // 3 // ભાષાર્થ - જે સ્પૃહા (લાલચ) રૂ૫ વિષની વેલી, મુખશેષ (માગી માગીને મેટું સુકાઈ જાય-કંઠશેષ), મૂછ (મુઝાવું) અને દીનપણુરૂપ ફળને આપે છે, તે વિષવેલીને અધ્યાત્મના જાણ પંડિતજને જ્ઞાનરૂપ દાતરડે છેદે છે. અનુવાદ : પૃહા-વિષવેલી-ફળે, મુખશેષ મૂછ, દૈન્ય જ્ઞાન દાતરડું ઘસે મૂળમાં બુધજન ધન્ય. 3 જ્ઞાનમંજરી - તત્વજ્ઞાનીઓ, પૃહા જ વિષવેલી છે એમ ગણી જ્ઞાન દાતરડા વડે તેને છેદે છે. પૃહારૂપ વિષલતા મુખશેક (દયામણું મેં), મૂછ અને દીનતારૂપ ફળ આપે છે; ઇરછક દીન બને છે, તેથી વિષની ઉપમા આપવી ઘટે તેવા વિષયેની સ્પૃહા ટાળવા ગ્ય છે. 3 निष्कासनीया विदुषा, स्पृहा चित्तगृहाद् बहिः / अनात्मरतिचाण्डाली-सङ्गमङ्गीकरोति या // 4 // ભાષાર્થ - જે પૃહા (વાંછા) આત્મ-વિરુદ્ધ મુલશો એવો પાઠ પણ છે. 12.