________________ 102 જ્ઞાનમંજરી થઈ રહ્યો છે, તે મહાપુરુષે રાગરૂપી સપના વિષની લહેરીએથી (મૂછથી) કદી બળતા નથી. અનુવાદ :- રાતદિન મન જેમનું, શમશબ્દામૃત લીન રાગ-નાગ-વિષ–લહેરથી, બળે ન કર્દી સ્વાધીન. 7 જ્ઞાનમંજરી - જે મહાત્માઓના મનમાં, કષાયના અભાવવાળા ચારિત્ર પરિણામરૂપ શમનાં સુભાષિતરૂપી અમૃતને છંટકાવ અહોરાત્ર થયા કરે છે, તે આસક્તિરૂપ રાગનાગના ઝેરની લહેરીએથી કદાપિ બળતા નથી. જગતવાસી જીને રાગરૂપી નાગ હસ્ય છે, ઝેરની લહેરે તેમનું મગજ ઘૂમી રહ્યું છે ઈષ્ટ-સંગ અને અનિષ્ટ-વિયેગ માટેની ચિંતાથી ભમે છે, આગળ આગળથી શેચ કરાવે તેવી કલ્પનાઓના કલ્લોલે ઉઠાવે છે. જગતની એંઠરૂપ અનેક પુદ્ગલકંધેને સંગ્રહ કરે છે, અનેક જણની પાસે પૈસા પેદા કરવાના ઉપાયો યાચે છે; કૂવાઓમાં ઊતરે છે, વહાણ વડે સમુદ્રમાં પ્રવેશ કરે છે, દ્રવ્યાદિ અહિતકારી ઉપાધિને હિતરૂપે માનનારા તે જ જીવે જ્યારે જગતને ઉપકારી તીર્થંકરનાં વાક્યો સાંભળી શમતારૂપ ધન પામે છે ત્યારે સ્વરૂપના આનંદને અનુભવે છે, સ્વભાવનું જ્ઞાન, સ્વભાવની સ્મણતા અને સ્વભાવના અનુભવથી સદા અસંગતામાં મગ્ન થઈ આત્મગુણના આનંદવનમાં વિચરે છે. માટે સર્વપરભાવમાં એક્તા થઈ ગઈ છે તે તજીને શમતાવાળા થવા ગ્ય છે. 7 गर्जेदज्ञानगजोत्तङ्गरङ्गध्यानतुरङ्गमाः / जयन्ति मुनिराजस्य शम-साम्राज्यसंपदः // 8 // ચિતાથી લેમ હાલે ઉઠાવે અનેક જણ છે, વહા