________________ મધ્ય અને અનુમધ્યકાલીન ગુજરાતનાં ભીંતચિત્રો પાદટીપ : 13, 1. Indian Archaeology, A Review, p-20 2. રવિ હજરનીસ, પુરાવસ્તુ અને કલા, પૃ.૩૫ તેમજ પૃ.૩૯ થી 24. 3. V.H. Sonwane, Rock Paintings at Tarasang, Journal of Oriental Institute, Vol.31; 1982, p.293 to 299 4. રવિ હજરનીસ, ઉપર્યુક્ત, પૃ.૫૮, પાદટીપ-૯ 5. ઉપર્યુક્ત, પૃ.૫૬ અને પૃ.૫૮, પાદટીપ-૧૦ 6. ઉપર્યુક્ત, પૃ.૫૬ 7. ચિ.નાયક ભારતીય ચિત્રકળા એક રૂપરેખા, અમદાવાદ, 1997, પૃ.૧૮ 8. વતમાળી, પૃ.૧૯૭ 9. ગુરાસાંઈ, ગ્રંથ-૪, સોલંકીકાલ, પ્રથમ આવૃત્તિ, 1976, અંતર્ગત ડૉ.મંજુલાલ મજમૂદાર લિખિત પ્રકરણ 18, પૃ.૫૨૮ 10. ઉપર્યુક્ત 11. ઉપર્યુક્ત, પૃ. 229 12. ઉપર્યુક્ત, પૃ.૨૨૮ ગુરાસાંઈ ગ્રંથ-૩, મૈત્રક અને અનુમૈત્રકકાલ, અંતર્ગત પબુભાઈ ભટ્ટ લિખિત પ્રકરણ-૧૭, દ્વિતીય સંસ્કરણ, અમદાવાદ, 2004, પૃ.૩૩૧. અહીં લેખક ત્રિપરિમાણ પ્રયોગ આલેખન પદ્ધતિમાં નહીં પણ જીવંત પ્રાણીઓ અને માનવાકૃતિઓમાં થયેલો હોવાનું કહે છે. જુઓ એજન, પૃ.૩૩૧. 14. ચિ.નાયક, ભારતીય ચિત્રકળા અને રૂપરેખા, અમદાવાદ, 1997, પૃ.૧૪૯, ચિ.નાયકે અહીં વિષ્ણુધર્મોત્તર પુરાણ-ચિત્રસૂત્રના સંદર્ભની ચોક્કસ વિગતો આપેલી નથી. 15. રવિશંકર રાવળ, પાંડરશીંગાના ભીંતચિત્રો, જર્નલ ઑફ ગુજરાત રીસર્ચ સોસાયટી, પૃ.૧, અં.૩-૪, પૃ.૧૭૭-૧૭૮ 16. હરિભાઈ ગૌદાની, ગુજરાતના વિતાન ચિત્રો, ગુજરાત દિપોત્સવી, વિ.સં. 1926, પૃ.૧૨ થી 14 17. ભૂચર મોરીના ચિત્રો અને ભૂચર મોરીની લડાઈ અર્થે જુઓ, પ્રદ્યુમ્ન ખાચર ભૂચર મોરીની લડાઈ. રાજકોટ પ્રથમ આવૃત્તિ-૨૦૦૦, પૃ.૩૪-૩૫ તથા ગુરાસાંઈ ગ્રંથ-૫, પૃ.૪૯૨ 18. રવિશંકર રાવળ, ઉપર્યુક્ત 19. ગૌદાની, ઉપર્યુક્ત, પૃ.૧૩ 20. ગુરાસાંઈ-ગ્રંથ-૮, પૃ.૫૩૯ 21. રામસિંહ રાઠોડ, કચ્છના ભીંતચિત્રો, કુમાર-કલાઅંક, સળંગ અંક-પ૨૮, પૃ.૯૮ 22. ઉપર્યુક્ત 23. રાઠોડ, op.cit પૃ.૯૮ 24. ઉપર્યુક્ત, પૃ.૯૮ 25. ઉપર્યુક્ત, પૃ.૯૮ 26. વાસુદેવ સ્માર્ત, ભારતના ભીંતચિત્રો, પૃ.૮૯ થી 95 27. કિરીટકુમાર દવે, સ્વામીનારાયણ ચિત્રકળા, પૃ.૧૧૩ 28. ઉપર્યુક્ત 29. ઉપર્યુક્ત