________________ શાસ્ત્રોમાં કામશાસ્ત્રની પ્રશંસા કરે છે. કુમારને અહીંથી ત્યાં બાગ બગીચાઓમાં સંગીતના જલસાઓમાં બધે લઇ જાય છે. કુમાર મિત્રોના મન સાચવવા બધે એ લોકોની સાથે જાય છે. પણ કુમાર તો અલિપ્ત જ રહે છે. આ ત્રણે મિત્રો કુમારને કામશાસ્ત્રની અગત્યતા સમજાવે છે. પણ | કુમાર તો સંસારમાં વિષયોની વિરૂપતા એને આધીન સંસારમાં જીવોનું આ પરિભ્રમણ વિગેરે મિત્રોને સમજાવે છે. રીતે એક વાર | | રાજકુમારની યુક્તિ યુકત દલીલો સાંભળીને એ ત્રણે મિત્રોને પણ સમજાઈ ગયું કે આપણે કુમારને સંસાર તરફ ધકેલવા આવ્યા હતા એ ખોટું છે. કુમારનો જ માર્ગ સાચો છે. આપણો માર્ગ જ ખોટો છે.”એ એ એ એ એ એ એ એ એ એ છે કે - જે મિત્રો કુમારને સંસારના માર્ગે વાળવા આવ્યા હતા એ જ | મિત્રો થોડા દિવસમાં જ કુમારના સંગથી ધર્મના માર્ગે વળી ગયા! | મહારાજા પણ આ જાણી આશ્ચર્ય પામી ગયા! કે કુમારમાં એવી તો વળી કઈ તાકાત છે કે આવા રસિક મિત્રોને પણ ધર્મમાર્ગે - વાળી દીધા! સંસારના રસિક એવા મહારાજાને આ વાત રચતી નથી હવે કઇ રીતે પુત્રને સંસારમાં વાળવો એ મહારાજા વિચારણા કરી રહ્યા છે ત્યાં જ નગરશેઠ મહારાજાની પાસે આવ્યા. એ | ‘સ્વામિનાથ ! આવતીકાલે વસંતપંચમી છે. વસંતોત્સવની તડામાર તૈયારીઓ થઇ રહી છે. લોકો વસંતોત્સવ ઉજવવા આનંદઘેલા થઇ | ગયા છે. કૃપા કરી આપ પણ વસંતોત્સવમાં પધારો. આપનું સાંનિધ્ય માત્ર લોકોના હૈયાને ભાવવિભોર બનાવી દેશે...' “શ્રેષ્ટિવર્ય! હું તો દર સાલ વસંતોત્સવમાં આવું છું. આ વખતે | મેં નિર્ણય કર્યો છે કે કુમાર હવે યુવાન થઇ ગયો છે. કુમારનાં 134