________________ વિદૂષકની જાત ઉપર જણાવેલાં કારણને લીધે નાટકકારોને આવશ્યક લાગ્યું હોવું જોઈએ. વિદૂષક બ્રાહ્મણ હોવા વિશેની મીમાંસા આ પ્રમાણેની હોઈ શકે. ટિપ્પણ (1) જુઓઃ નાટયશાસ્ત્ર, કાવ્યમાલા 24.126, કાશી 35.57 (પાઠાન્તર) દ્વિનિ); ' જુઓ પ્રકરણ ત્રીજું, ટિપ્પણ 1. (2) જુઓ: નાટયશાસ્ત્ર, ગાયકવાડ પર.૧૪૨, કાશી 12.140. ચરતીદશો મદ્ વિઝા (વિઝો) હાલ્યો નેપચ્ચનg : શ્રી ઘોષના ભાષાંતરમાં (13.14-42) બ્રાહ્મણ અર્થ આવતો નથી. (3) જુઓ : નાટયશાસ્ત્ર : ગાયકવાડ, 24.19-20, કાવ્યમાલા, ર૪.૫; કાશી 34.19-20 (4) નાટયશાસ્ત્ર : ગાયકવાડ, 5.29, 139-141; કાવ્યમાલા પ. 124-25; કાશી, 5. 136-138. પૂર્વ રંગના ‘ત્રિગત’ નામના અંગમાં વિદૂષક આવે છે. જુઓ પ્રકરણ દસમું–‘વિદૂષકની ભૂમિકા અને તેનું કાર્ય' નાટયશાસ્ત્ર, ગાયકવાડ, 5.29 ઉપરની ટીકામાં અભિનવ કહે છે-પરિપાર્કિચોરન્યતર વિદૂષવેષભાષાવાર વિદૂષઃ | રામચંદ્ર પણ નાથ્થદર્પણમાં પરિવર્થિવ gવ વિદૂષવેષધારી વિદૂષી કહે છે. (ગાયકવાડ ક. 3. ૧૦૫નું વિવરણ, પા.૫૧૩) (6) જુએ : નાટયશાસ્ત્ર, ગાયકવાડ, 24.16-19 : કાવ્યમાલા 24.2-2-5; કાશી 34-11-19