________________ હોય મમક્ષ ઘટ વિષે..! વીતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગ જ્ઞાન અને સમગ્રચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના કરતાં મુમુક્ષુ જીવમાં ગુણ વૃદ્ધિ થતી રહે છે. જેમ-જેમ આરાધનામાં આગળ વધે તેમ-તેમ આત્મામાં રહેલ અનંતર્ગુણ કમશઃ પ્રગટે છે. મુમુક્ષતા એટલે મેક્ષની અદમ્ય ઈચ્છા. આવી મુમુક્ષુતા માટે જીવમાં પ્રથમ કયા-કયા ગુણે હોવા જરૂરી છે એ બતાવતાં શ્રીમદ્જી ફરમાવે છેદયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હેય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય 138.. - જિનેશ્વરને ધર્મ જ દયા-પ્રધાન છે. દયાને ધર્મનું મૂળ કહ્યું છે. . વજ્ય ગણે છે, તે બહુ મોટી ભ્રમણામાં છે. જિનેશ્વરને માર્ગ જ દયા રૂપ છે. જે જિનેશ્વરને અનુયાયી કહેવાતું હોય અને દયાને નિષેધ કરતે હોય તે જિનને નહીં પણ અન્ય કોઈને અનુયાયી હશે પણ જિનેશ્વરને તે નહીં જ. શ્રીમદ્જી પણ કહે છે ધર્મ તત્વ જો પૂછયું મને તો સંભળાવું સ્નેહે તને; જે સિદ્ધાંત સકળનો સાર, સર્વમાન્ય સહુને હિતકાર, ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજે દયા સમાન; અભયદાન સાથે સંતોષ, દ્યો, પ્રાણીને દળવા દોષ. સત્ય શીલ ને સઘળાં દાન, દયા હેાઇને રહ્યાં પ્રમાણ દયા નહીં તે એ નહીં એક, વિના સૂર્ય કિરણ નહીં દેખ..