SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ મુખથી જ્ઞાન કથે 113 હતા. તેની સામે ઉઘાડો પડી જઈશ એવો ડર પણ ન લાગ્યો! ઈતિહાસના પાને બદનામ થઈ ગયે ! - આ કેણે કરાવ્યું ? અજ્ઞાનતાએ. તેથી જ શ્રીમદ્જીએ કહ્યું કે આવા પામર જ જ્ઞાનીને ઓળખે નહીં અને ગુરુ દ્રોહી થાય! જ્ઞાનીને દ્રોહ કરે ! માટે કથની-કરણનું ઐકય સાધવું બહુ જ જરૂરી છે. અંતરમાં જે સાચી મુમુક્ષુતા પ્રગટી હોય તે જ જ્ઞાનીનું મહત્ત્વ સમજાય અને પિતાનું અજ્ઞાન દૂર થાય. મુમુક્ષુના અંતરમાં કેવા ગુણો પ્રગટયા હોય તે અવસરે. ભાગ-૩-૮
SR No.032739
Book TitleHu Aatma Chu Part 03
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy