________________ હું આત્મા છું અમર. અવિનાશી... હું આત્મા. મારે મારા આ સ્વરૂપને... જાણવું છે, જેવું છે. માણવું છે, અનુભવવું છે, માટે મારામાં.... સ્થિર થઈ જાઉં. તે હું મારા સ્વરૂપને.... પામી શકું છું. કેટલીક ક્ષણે.... વધુ... એકાગ્ર... થઈ. વધુ.... શાંત... થઈ.... આત્માનું ચિંતન કરીએ... “હું... આત્મા છું, " હું. આત્મા છું. ' 3 . " શાંતિ " " શાંતિ "... “શાંતિ "