________________ આત્મ-ચિંતન. હું આત્મા.... છું”. “હું..આત્મા છું.” અજર...અમર...અવિનાશી....એ મારું સ્વરૂપ હું ચૈતન્ય આત્મા...મને... જરા અવસ્થા હોય નહીં નિત્ય.... સમ સ્વભાવી...એક અખંડ રૂ૫. હું આત્મા...જરા અવસ્થા એ શરીરને સ્વભાવ છે. શરીર વૃદ્ધ થાય છે. હું.વૃદ્ધ થાઉં નહીં. હું મૈતન્ય, શરીર જડહું શરીરથી જુદો છું, ભિન્ન છું , સ્વતંત્ર દ્રવ્ય છું... મારૂં પરિણમન., મારામાં જ થાય. દેહનું પરિણમન. દેહમાં થાય, દેહનું પરિણમન મને... સ્પશે નહીં. દેહ જડ છે...દેહની વૃદ્ધાવસ્થા મને .અસર કરે નહીં હું...મારામાં રહું.., મને નિહાળું.. મને અનુભવું ..તે સદા સમ સ્વભાવી.., ચૈતન્યને જાણું... ..અનંત ભૂતકાળમાં કદી મર્યો નથી. ભવિષ્યમાં ક્યારે ય મરીશ નહીં ...પ્રત્યેક પળે...સદાકાળ મારું અસ્તિત્વ છે. એ જ અસ્તિત્વરૂપ રહી શકું..એ મારું સામર્થ્ય છે.., એ મારો સ્વભાવ છે.... હુંમરૂં નહીં, ...મરે છે તે દેહ છે... દેહથી જુદે થઈ.અન્ય દેહને ધારણ કરૂં છું, અને સર્વથા... દેહ ત્યાગ થઈ. સિદ્ધને પામું. મારો જન્મ નથી, માટે મારું મૃત્યું નથી... મારૂં મરણ નથી, માટે મારે જન્મ નથી... ચૈતન્ય મરે નહીં, જમે નહીં. દેહ મરે, દેહ જમે... જડ જન્મ, જડ મરે... અજર અમર.. અવિનાશી.. મારે કદી નાશ થાય નહીં.. પદાર્થ.... હું છું... જગતના પદાર્થો નાશ પામે, જડ જગત નાશ પામે... પણ મારું ચૈતન્ય.. કદી નાશ પામે નહીં... ચૈતન્યની ચેતનતા