________________ હણે ક્ષમાઠેઠ તેહ. વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગુદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધનાનું ફળ છે સંપૂર્ણ વીતરાગતા. વીતરાગદશા, જીવની સહજદશા છે. તે દશાની પ્રાપ્તિને પુરુષાર્થયથાર્થરૂપે થાય તે જીવ નિજદશાને પામી જાય છે. અનંતકાળથી જીવને ભમાવનાર રાગ-દ્વેષને દૂર કરવાનું અમેઘ સાધન એટલે જ વીતરાગતા. જે આગળની ગાથામાં શ્રીમદ્જી બતાવી ગયા. વીતરાગતાની પ્રાપ્તિને પ્રાથમિક પુરુષાર્થ હવે બતાવે છે - કમબંધ કેધાદિથી, હણે ક્ષમાદિક તેહ, પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદેહ...૧૦૪.... કધ, માન, માયા અને લેભનાં ભાવે કર્મબંધ કરાવે છે.વ્યવહારમાં પણ નુકશાન કરે છે અને તેનાથી વિરધીભાવે ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ, ક્રોધાદિને હણે છે તે સહુને પ્રત્યક્ષ અનુભવ છે. કેધ આવવાથી આપણને શારીરિક, માનસિક અને આત્મિક અશાંતિ થાય જ છે. પ્રસન્નતા અને આનંદ નષ્ટ થઈ જાય છે. વળી જેના નિમિત્તે કોધ કરીએ તેને પણ અશાંતિ ઉભી થાય. પણ આવેલા નિમિત્તમાં શાંત રહી, ક્ષમા ધારણ કરીએ તે સહુને શાંતિ રહે છે. પાપકર્મનાં બંધ થતા નથી. ડી સમજદારી અને સમતા હોય તે જીવ પિતાનાં આ આવેગે પર નિયંત્રણ કરી શકે છે. પ્રારંભમાં પ્રયત્નપૂર્વક, માત્ર જેને શુભ ભાવે જ કહીએ, એ રીતે ક્ષમાદિ ધારણ કરી શકે અને પછી આત્મલક્ષ જાગૃત થતાં ક્ષમાદિ તે મારો સ્વભાવ છે, સ્વભાવમાં રહેવું તે મારે ધર્મ છે