________________ 190 હું આત્મા છું ચારિત્રભાવને પરિણાવવા માટે... બાહ્ય લિંગની આવશ્યકતા નથી. આત્મા... આત્મામાં રહે... નિજાનુભૂતિમાં વાસ કરે.. એ ચારિત્રનું પરિણમન છે... રત્નત્રય રૂપે પરિણાવવું.. એ મારે સહજ સ્વભાવ છે. રાગ-દ્વેષ રૂપે પરિણાવવું” એ કૃત્રિમતા છે. સહજતા નથી... મારા મન વચન કાયાના ગે કરી... જેટલું પરિણમન થાય છે તે બધું કૃત્રિમ પરિણમન છે, કરાયેલું છે. જ્યારે નિજ સ્વાભાવિક દશાનું પરિણમન... એ સહજ પરિણમન છે. મારેવભાવિક પરિણમનથી પર થઈ...મારા સ્વાભાવિક પરિણમનમાં... સ્થિર થવું છે.સહજ દશાને પામવી છે. સહજ સ્વભાવી આત્માને નિહાળવે છે...સહજાનંદી આત્માને...અનુભવે છે. તે માટે માત્ર... આત્માનું ચિંતન.ડી ક્ષણે વધુ...એકાગ્ર થઈ..આત્માનું ચિંતન... “હું.. આત્મા છું”“હું આત્મા છું.” શાંતિ “શાંતિ” “શાંતિ.”