________________ હું આત્મા છું અંધુઓ ! ગમે તેવા પ્રિયસ્વજનનું મૃત્યુ પણ દુઃખનું કારણ ન બને! કારણ જેને જાણ છે અને તેમાં સંપૂર્ણ શ્રદ્ધા છે કે કોઈનું પણ, કયારેય પણ મૃત્યું થવું તે જડ અને ચૈતન્ય બંનેનાં તે-તે પ્રકારનાં પરિણમન સિવાય બીજું કશું નથી. આત્માની તે દેહમાં રહેવાની પર્યાય પૂરી થઈ અને દેહનાં જડ-પરમાણુઓની પણ દેહ રૂપ પર્યાય પૂરી થઈ તેથી હવે એ પર્યાયમાં પરિવર્તન આવે જ. તે પર્યાયનું પરિણમન સમયે –સમયે થઈ જ રહ્યું છે. જે બહુ જલ્દી આપણા જેવામાં આવતું નથી. પણ મૃત્યુ થયું તે દૃષ્ટિએ ચડે તેવું પરિણમન છે. તો આ પરિમણમનને શેક છે? આમ જે ઘટનાને સામાન્ય સ્થૂલ બુદ્ધિ, અતિ દુઃખનું કારણ માને છે, તે સ્વરૂપના જાણકારને દુઃખરૂપ બને જ નહીં. મૃત્યુ દુઃખનું કારણ બને છે તે માત્ર આપણું મોહબુદ્ધિ તથા સ્વાર્થબુદ્ધિ. જે કઈ પણ વ્યક્તિમાં રહેલા આપણું મેહ અને સ્વાર્થને તેનામાંથી ખેંચી લઈએ તો દુઃખ સમાપ્ત થઈ જાય છે. જગતમાં રોજ હજારો માન મરે છે તેનું આપણને લેશમાત્ર દુઃખ નથી. કારણ ત્યાં મેહ અને સ્વાર્થ બુદ્ધિ જ મરણથી પણ વધુ ભયંકર છે. એ મોહ અને સ્વાર્થને તોડવા માટે જડ અને ચૈતન્ય બનેના સ્વરૂપને જાણવું જરૂરી છે. અને એ સ્વરૂપને સમજો તેનું દુ:ખ ગયું. | મંગલાચરણમાં આટલું કહ્યા પછી શ્રીમદ્જી આ શાસ્ત્રને હેત શું છે તે બતાવતાં કહે છે “વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ, વિચારવા આ ભાથી ને, ભા અત્ર અગે ..?" ર શ્રીમદ્જીની હયાતિના સમયને વર્તમાન ગણ કે આજના વૈજ્ઞાનિક યુગને વર્તમાન ગણ ? અહીં બે રીતે સમજવાનું છે. એક તો ચોથ આરો પર થઈ આ પાંચમે આર ચાલે છે, અને આ વર્તમાનમાં ભરતક્ષેત્રમાં મેક્ષને લેપ બતાવવામાં આવ્યું છે એટલે કે ભરતક્ષેત્રથી વર્તમાનકાળે કઈ મેશે જશે નહિ. વર્તમાન આ કાળમાં- શ્રીમદ્જીને સમય ગણુએ તે પણ તે કાળમાં શ્રીમદ્જીએ જોયું હશે કે લેકે જડની સાધના પાછળ પડયા