________________ 316 હું આત્મા છું આ રાશીના પરિભ્રમણમાં જીવ શું નથી પાપે ? દેવની કદ્ધિ પામે તે રાજા-મહારાજા કે શેઠ થઈ માનવ લેકમાં પણ પૂજા નરક તિયચનાં અમાપ દુઃખને સહ્યાં તે માનવ થઇને પણ કયારેક હલકામાં હલકાં કાર્યો કરી જગતને છેતર્યું, અને ક્યારેક વળી સમાજ દષ્ટિએ કહેવાતાં સારાં કાર્યો કરી નામના પણ મેળવી. કીતિ, પ્રતિષ્ઠા, માન, આદર પણ મેળવ્યાં, પણ એ બધાં જ પુદ્ગલના ખેલ. પાપ અને પુણ્ય બને પુદ્ગલ. બને નાશવંત, બને જૂઠા. માટે તેમાં ન રાચતાં, નિજા નંદમાં મસ્ત થઈને રહેવું એ જ કર્તવ્ય છે. તે બંધુઓ ! આત્માથી જીવની આવી સમજ માન, પ્રતિષ્ઠા માટે નહીં, પણ આત્માર્થને સાધવા માટે જ સદ્ગુરુની શોધ કરવા પ્રેરે છે. સદ્ગુરુની શોધમાં ગયેલે સાધક, જ્યારે સદ્ગુરુને લઈ ત્યાંથી પાછો ફરે છે ત્યાં જ તેને આત્મા કેટલી આત્માર્થ સાધવા તૈયારી કરી ચૂક્યો હોય છે તે અવસરે...