________________ પુસ્તકની પ્રેસકોપી તૈયાર કરવામાં તથા તેના સુશોભન વિ.કાર્યમાં તન અને મનથી જેઓએ અથાગ પરિશ્રમ ઉઠાવ્યું છે તે શ્રીમતિ મૃદુલાબહેન મહેતા, કુ. બીનાબહેન ભીમાણુ, કુ. માયાબહેન મહેતા, શ્રીમતિ પુષ્પાબેન, ઉદાણી તથા પુસ્તકોના મુફ રીડીંગની જવાબદારી જેમણે સહર્ષ સ્વકારી. તે શ્રીમતિ ગીતાબ્લેન જૈનના અમે જ છીએ. લેખન કાર્ય શાંત વાતાવરણમાં જ સારી રીતે થઈ શકે. આવા અત્યંત જરૂરી શાંત વાતાવરણને યોગ કરી આપવા માટે શ્રીમતી સવિતાબેન હરેન્દ્રભાઈ મહેતા તથા શ્રી મહેન્દ્રભાઈ રૂપાણી તથા તેમના કટુંબીજનના અત્યંત ઋણે છીએ. - પુસ્તકે માટે જરૂરી કાગળ પડતર ભાવે કંઈ જ ન લીધા વિના આપવા માટે સરકાર પેપર મીલ્સ લીમીટેડના મેનેજીંગ ડાયરેકટર શ્રીયુત ડી. શેશા રેડીના આભારી છીએ. સાધકની કમશઃ ઉન્નતિને દર્શાવતાં ત્રણે પુરતકના મુખપૃષ્ઠની ડીઝાનિ બનાવી આપનાર આર્ટિસ્ટે. - તથા પુસ્તકના મુદ્રણનું કાર્ય જેમણે ખૂબજ ખંતથી કર્યું તે શ્રી નીતિનભાઈ બદાણી વિ. સર્વેના અમે ત્રણી છીએ. આભાર દર્શનના લાંબા લીસ્ટમાં પણ શરત ચૂકથી જેમના સહકાર, ન ધ રહી ગઈ હશે તે સર્વે ધર્માનુરાગી વજનના અમે ઋણી છીએ. પ્રકાશકે...