________________ 173 રેકે જીવ સ્વછંદ તા Mentality ! મોટામાં મોટી વિડંબના તે એ છે કે જ્યાં શરમ હેવી જોઈએ ત્યાં ગૌરવ સમજે છે. આ પ્રવાહ જ ઉધે ચાલ્યા છે. આ જ જીવને મોટામાં મોટે સ્વછંદ છે અને જ્યાં સ્વછંદ છે ત્યાં અહંકાર તે છે જ સમજી લેજે એ વાતને કે સ્વચ્છેદી હંમેશાં અહંકારી જ હોય. અભિમાની વ્યક્તિ કેઈની કહેલી વાતને સ્વીકારી શકે નહીં આધ્યાત્મિક ત સિવાયની પણ વાત કરીએ તે આખું વિશ્વ અનેક જાતની વિવિધતાથી ભરેલું છે. તે બધાને આપણે પૂર્ણપણે માપી શક્યા નથી. આ પદાર્થો તે ઈદ્રિયગમ્ય હોય છે, છતાં બધાને જાણ શકે છે ? ગમે તેટલા મેગેઝીને વાંચે, વિશ્વને જાણવા ગમે તેટલા સાધને તમારી પાસે હોય, રેડિયે કે ટી. વી. દ્વારા ઘણું યે સાંભળતા અને જોતા હે, છતાં બધા તને જાણું શક્તા નથી; કારણ કે આપણું બુદ્ધિ ગમે તેટલી તીવ્ર હવા પછી પણ જેટલી એની શક્તિ છે તેના દસ ટકાને જ ઉપગ આ મગજ કરી શકે છે. બાકીની 90 ટકા તે અકબંધ (સુષુપ્ત) પડી છે. તે એટલી છેડી શક્તિથી આ વિશાળ વિશ્વને કેમ માપી શકીએ ? એ જ રીતે અધ્યાત્મ ક્ષેત્રનાં તત્ત્વ તે આ વિશ્વથી પણ વિશાળ છે. તે આરાધના માર્ગને બુદ્ધિથી કેમ માપી શકાય ? માટે જ્ઞાનીઓના વચનમાં શ્રદ્ધા રાખી નિરંતર સમજવાનો પ્રયાસ કર-સંશોધન કર. પણ તું નથી સમજતો એ માટે, આ તો ખોટાં છે એવી અથ દ્વા ન રાખ. જીવે પિતાના દિમાગને હંમેશા ખુલ્લું જ રાખવું પડશે. આપણી ઉદારતા અને વિશાળતા વધતી જવી જોઈએ. શ્રદ્ધાનાં દ્વારા બંધ કરી દીધાં અને ઉપર જે કદાગ્રહનું તાળું લગાવી દીધું તે તો જાણે શકાશે નહીં, સ્વચ્છેદ ટળશે નહીં, મિથ્યાગ્રહ દૂર થશે નહીં. જીવને સ્વચ્છેદ નથી ટળતો તેનાં ત્રણ કારણે અહીં બતાવ્યાં. એક તે હું ઘણું જાણું છું, ઘણું સમજું છું એવું માન, આ માનભાવ જેનામાં