________________ રોકે જીવ સ્વછંદ તો...! વીતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની, અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના કરવા ઇચ્છતા જીવમાં કઈ-કઈ જાતની યેગ્યતા જોઈએ તે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે. ગઈ કાલ સુધી આપણે જે વિવેચન કર્યું તેમાં એ જ કહ્યું કે પ્રથમ સદ્ગુરુના માહાત્મ્યને સમજી, એમના ચરણમાં સંપૂર્ણ સમર્પિત થઈ જા. તેમના પ્રત્યક્ષ યેગમાં સત્સંગ કરી સર્વને ગ્રહણ કરી લેસદ્ગુરુને પ્રત્યક્ષ ગ. ન હોય ત્યારે આત્માદિ ત પર વધુ વિશ્વાસ જગાવે તેવા, આત્મચિંતન પ્રધાન તથા વૈરાગ્ય પ્રેરક, ઉપદેશ પ્રધાન ગ્રન્થોનું અવગાહન કરી તેને વારંવાર વિચારી, પરિયડ્રણા કરી, બુદ્ધિના ક્ષેત્રથી આગળ વધી આત્માના ઊંડાણ સુધી લઈ જા કે જે સહજ આચરણમાં ઉતરે. હવે મેક્ષ પામવાની નિશ્ચિતતા માટે જે કરવું જરૂરી છે તેની શરત. મૂકે છે. આટલું થાય તે જ મોક્ષ મળે, અન્યથા નહીં એ બતાવતાં રેકે જીવ સ્વદ તે, પામે અવશ્ય મોક્ષ. પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિદોષ...૧૫... મોક્ષ જોઈતા હોય તે સ્વચ્છેદનો ત્યાગ કરવો પડશે. જીવને અનાદિકાળથી આ જ અભ્યાસ છે. એ પિતાના મતે જ, પિતાની બુદ્ધિએ જ ચાલવા ટેવાયેલે છે અને પોતે કરે છે તે જ ગ્યા છે એવું પણ માનતે. આવ્યું છે, તેથી તેને સ્વછંદ ટળે નથી.