________________ આત્મ-ચિંતન.. - ".... આત્મા છું”... આત્મા છું” વેદક્તા.... એ મારો સ્વભાવ... વેદન કરવું. સવેદન કરવું.... અંદરનો અનુભવ કરે .... એ મારો સ્વભાવ.... જેમ સુખ-દુઃખનું.... વેદન કરૂં છું... શરીરમાં થતી પીડાઓનું વેદન કરું છું તેમ નિજ આત્માનું પણ....વેદન થઈ શકે છે. શરીરમાં ક્યાંય પણ પીડા થાય... તેનું વેદન કરનારો... આત્મા છે. માનસિક સુખ-દુઃખનું વેદન કરનાર પણ..આત્મા છે. આત્મા ચૈતન્ય છે. ચૈતન્યમાં જ.... વેદકતાને સ્વભાવ હોય.... શરીર જડ છે... મન જડ છે... જડમાં સંવેદનશક્તિ.... હોઈ શકે નહીં. સંવેદન... એ આત્માને ગુણ.... જડને ગુણ નથી. પાંચે ઈકિયેના અનુકૂળ વિષયેથી સુખને અનુભવ....એ પણ આત્મા કરે છે. પ્રતિકૂળ વિષયોથી દુખને અનુભવ. એ પણ આત્મા કરે છે. ઇંદ્રિયે જડ છે.... વિષયને ગ્રહણ કરવા માટેનું માધ્યમ છે.... એ સુખ-દુઃખને અનુભવ કરી શકે નહીં... અનુભવ દશા. વેદક સ્વભાવ. એ મારો છે.... શરીરમાંથી આત્મા નીકળી જાય. એટલે કે મૃત્યુ થઈ જાય.. પછી શરીર.... મન .. કે ઈદ્રિય... કાંઈ અનુભવી શકતા નથી. તે જડ છે. તેને અનુભવ હોય નહીં...મારા વેદક સ્વભાવને.... શરીર...ઈનિદ્ર... અને મન પરથી હટાવી લઈ..મારામાં જ સ્થિર કરૂં.... તે મારા ગુણોનું વેદન.... કરી શકું છું.” મારામાં રહેલ અનંત ગુણોનું.... પ્રગટીકરણ થાય... તો એને અનુભવ થઈ શકે... એનું સંવેદન થઈ શકે... જગતના વિષયનાં સંવેદને... ક્ષણિક સુખ આપી શકે. પણ નિજ સ્વભાવનું સંવેદન.... ચિરકાળનું સુખ આપે છે. શાશ્વત સુખને અર્પે છે. મારે મારી વેદક્તા નિજગુણની સાથે જોડી.... એ ગુણનું સંવેદન કરવું છે..