________________ સહ્મરૂના ઉપદેશ ભણ... ! વતરાગ પરમાત્મા, અનંત જ્ઞાની, અનંત દેશની પ્રભુ વીર જગતના ભવ્ય જીવ સમક્ષ અમૃતમય વાણને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મિક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના, આત્મામાં પડેલા અનંત આનંદના ગુણને જાગૃત કરે છે. “આનંદ એ મારે સ્વભાવ છે” એવું જાણુતે થાય પછી જ એ સહજતાથી આનંદને માણી શકે. . પાચે ઈદ્રિના વિષયે તે જીવે અનેકવાર જાણ્યા અને માણ્યા છે. જે એનિમાં જેટલી ઇંદ્રિયે મળી, તે બધી જ ઇંદ્રિય વડે ભેગઉપભેગ કરવાનું એ ચૂક્યો નથી. અરે ! પૃથ્વી આદિમાં તે તેને માત્ર સ્પશનેન્દ્રિય જ મળી હતી, પણ ત્યાં એ ઇન્દ્રિયને ભેગા કરી જ લીધે. એ કદી ત્યાગવામાં સમયે જ નથી અને આજે માનવ થયા પછી પણ એને ત્યાગના ભાવ જાગતા નથી. એ જ એની ભવ-ભવની ભેગવૃત્તિનું પણ જીવે એ સમજી લેવું ઘટે કે જે આનંદ ત્યાગમાં છે તે ભેગમાં નથી. આ સમજણ અને સમજ્યા પછીનું આચરણ માત્ર માનવ જ કરી શકે છે. બીજી કોઈ પણ ગતિના જેમાં આ સમજણને અવકાશ જ નથી. જે આ સમજણ આવે તે જ, મારે સ્વભાવ ભંગ નથી પણ અનંત સુખની અનુભવ દશા છે એ સમજીને તેને માણવાને પ્રયાસ થાય. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં સ્વ-સ્વરૂપને જાણવા માટેના પુરુષાર્થને આદેશ છે, અને તેના માટે સદ્ગુરુનું શરણ, અને એ શરણમાં સમર્પિતતા. એમના ચરણમાં શ્રદ્ધા. આ શ્રદ્ધા જ જીવને તારી દે છે. આપણે બીજું કશું ન કરી શકીએ તે માત્ર આપણા આત્માને એક-એક પ્રદેશે રહેલી શ્રદ્ધાની