________________ આત્માથી જન એહ - 97 ત્યાં ત્યાં તે તે આચરે આત્માથી જન એહ તે તે રીતે આચરણ કરે તેને આત્માથે જાગ્રત થાય છે. આની સાથે જ આત્માથીએ સદ્ગુરુની શોધ કરવી પણ ગ્ય છે. તેથી તે સમજીને ગુરુની શોધ આદરી દે. તથા તેમનાં ચરણની સેવના કરવી પણ ગ્ય છે, તે કરે. તે શાથી અને કેમ થાય તે હવે પછી બતાવવામાં આવશે.