________________ જે સહ આતમજ્ઞાન ભાવ-મરણ માટે તમને પૂછું છું, ભાવ - મરણે કેટલી વાર મર્યા? ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મણે જ્ઞાનીઓ કહે છે તારું ભાવ-મરણ ક્ષણે - ક્ષણે થઈ રહ્યું છે. આ ભાવ–મરણ કેવી રીતે થાય છે? ભાવ-મરણ સાથે જગતની પ્રીતિને શું સંબંધ છે? ઉપાધિ સહિતની આ પ્રીતિ, આ સ્નેહ સંબંધ ભાવકમરણે વારંવાર શા માટે મારે છે? અને આ ભાવ–મરણ આત્મા માટે કેટલું દુખદાયી છે? કેટલું પીડાકારી છે? એ બધું અવસરે.